SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કોત્સર્ગમાં ‘નાદ’નું શ્રવણ, “લય–ગ માટે સાડાત્રણ વલયનું ધ્યાન, ચક-ભેદનમાં બ્રહ્મચર્યનું મહત્ત્વ તથા આત્માના આઠ ચક પ્રદેશનું ધ્યાન વગેરે અનેક વિષયેની છણાવટ આ પ્રકરણમાં જોવા મળે છે; જેનાં વિશેષ સ્પષ્ટીકરણ માટે “જૈન સાહિત્ય વિકાસ મંડળ” તરફથી જ પ્રકાશિત કર્યોત્સર્ગદ્યાન” વાંચવા માટે નિવેદન કરવામાં આવ્યું છે. - ટૂંકમાં “ કોત્સર્ગ દ્વારા મન, વચન અને કાયાના યોગેનું ધૈર્ય અને તે દ્વારા દેહાધ્યાસના ત્યાગ અથે સર્વ સાધકેએ પ્રયત્ન કરવો જોઈએએ આ પ્રકરણનો સાર છે. [૧૦] મંત્ર (પૃષ્ઠ : ૧૧૩ થી ૧૧૫) [ અ. ૨ = ૨ પત્રો] આ પ્રકરણના પ્રથમ પત્રમાં મંત્ર' વિશે શાબ્દિક-દૃષ્ટિએ તેમ જ પારમાર્થિક દૃષ્ટિએ વિચારણું કરવામાં આવી છે. તેમાં મંત્ર, દેવતા અને ગુરુના ઐકયનું રહસ્ય સમજાવી “નમસ્કાર–મંત્રના અનુસંધાનમાં મંત્રજૈતન્ય” અને “બ્રહ્મભાવ વિષે તાંત્રિક–દષ્ટિએ ઊંડાણથી વિચાર કરવામાં આવ્યું છે તથા બીજા પત્રમાં મંત્રની મત્ર, દેવતા અને ગુરુને અનુલક્ષીને પરંપરાગત ત્રણ પ્રથાઓ વિકાસ પામી છે તે ઉદાહરણ સહિત દર્શાવી છે, જે સાધના માટે ખૂબ જ ઉપયેગી છે. [૧૧] અનાહતનાદ (પૃષ્ઠ: ૧૧૬ થી ૧ર૩) [અ ૬+ ૩=૯પત્રો] આ પ્રકરણમાં “અનાહતનાદીના સ્વરૂપ અને “નાદાનુસંધાનની પ્રક્રિયા વિશે ઘણું ઉપયેગી માહિતી અનેક ગ્રન્થમાંથી સંકલિત કરવામાં આવી છે. મંત્રરાજ ઉપકાર અને મંત્રાધિપ લાઈકારના ધ્યાનની સૂફમક્રિયાથી પરતત્ત્વજન દર્શાવતાં “માતૃકા સંસ્મરણ આવશ્યક માન્યું છે. નાદ’ના પાંચ પ્રકાર તથા “શબ્દના પાંચ પ્રકાર ટૂંકમાં દર્શાવી ‘નાદની ઉત્પત્તિ અંગે વિવિધ સૂચને કર્યા છે. 20 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy