________________
ઉત્સાહ, નિશ્ચય આદિ યોગસિદ્ધિનાં છ કારણે દર્શાવી; “વ્યવહારિકગ” અને “પારમાર્થિક-ગ”નું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કેયેગને દેહ એકાગ્રતા છે, તેનો આત્મા અહત્વ અને મમત્વનો ત્યાગ
છેલ્લે “રાથમિમરાના'—એ સૂત્ર સમજાવતાં ઉપાસનાનાં પ્રતીકેની ભિન્નતાના વ્યાહથી ધર્મના નામે થતાં ઝગડાઓ નાબૂદ કરી દષ્ટિ–વિશાળતા કેળવી, મતભેદ-સહિષ્ણુ બનવાને ઉપદેશ આપે છે.
[ ૮] કાર્યોત્સર્ગ (પૃષ્ઠ : ૧૦૩ થી ૧૧ર)
[અ ૬ + ભ. ૮ = ૧૪ પત્રો] આ પ્રકરણના પ્રથમ પત્રમાં ધાર્મિક પ્રાયશ્ચિત્તની દષ્ટિએ ઉપલબ્ધ “ કીત્સર્ગ વિષયક સાહિત્યની નેંધ છે. પછીના પત્રોમાં કાર્યોત્સર્ગથી દેહની અને બુદ્ધિની જડતા કેવી રીતે ઓછી થાય છે?— તે વ્યવસ્થિત રીતે સમજાવવા માટેની ચર્ચા છે.
કોત્સર્ગ” પડાવશ્યકમાં તથા અત્યંતર-તપમાં ઊંચું સ્થાન ધરાવે છે. તે સૂતાં સૂતાં, બેઠાં બેઠાં અને ઊભા ઊભા – એમ ત્રણે રીતે કરી શકાય છે – તે સવિસ્તર અહીં સમજાવેલ છે.
કોત્સના આગા તથા દોષેની સામાન્ય ચર્ચા બાદ એક મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે કે – “કેવળ શારીરિક કે માનસિક દૃષ્ટિએ “
કોત્સર્ગ” કરવાથી આધ્યાત્મિક-લાભ મળતો નથી અને ભૌતિક-લાભ સંદિગ્ધ રહે છે.”
કોત્સર્ગ” એટલે પ્રવૃત્તિમાં સંલગ્ન કાયાને પરિત્યાગ – તેમાં કાયગુપ્તિ', “વાગગુપ્તિ અને મને ગુપ્તિ’ – ત્રણે એકી સાથે સધાય છે. વળી, “પ્રાણને જય કરતાં આવડે તે “
કીત્સર્ગ ઉચ્ચ કોટિને થાય છે— ઈત્યાદિ વિધાને પણ ખરેખર! માર્મિક છે.
કાત્સ-મુદ્રાનું વર્ણન તથા કાલગણના માટે તમારા’– એ આર્ષ-પ્રેગના ગાંભીર્યનું દિગ્દર્શન – અનેક રીતે ઉપયેગી થાય તેવું છે.
19
.Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org