________________
અનાહત” અને “અવ્યક્તની આરાધના માટે જૈનેતર તંત્ર–ગ્રંથામાંથી પણ ઉપયેગી વિગતે સંકલિત કરવી જોઈએ ઇત્યાદિ વિચારો પર અહીં ખૂબ જ ભાર મૂકાયે છે.
સિદ્ધચકનાં “નવ-મંડળ” તથા તેમાં નવપદ-મંડળ”ની પ્રધાનતા બતાવી; યંત્રોદ્વાર, યંત્રાલેખન, યંત્રપૂજન, ધ્યાન આદિનો મહિમા વર્ણવ્યું છે. “યંત્રના પ્રભાવને મંત્ર-શાસ્ત્રની દૃષ્ટિએ વિજ્ઞાનિક રીતે સમજાવવો જોઈએ—એમ કહી તે માટે આ દિશામાં સ્વતંત્ર પ્રયાસ કરે સમુચિત માન્ય છે.
સિદ્ધચકનાં પ્રાચીન યંત્રો એકઠાં કરી તેમાં કાલાનુક્રમે થયેલા સુધારા-વધારાની ઐતિહાસિક નેંધ કરવાનું સૂચન પણ ધ્યાન ખેંચે તેવું છે.
વિષયના ઉપસંહારમાં ધ્યાતાની “ઘટાવસ્થા તથા “બિન્દુ-નવકની એક એક કલાઓને અભ્યાસ જે નવ દિવસમાં પૂર્ણ કરી શકાય તેનું રેચક વર્ણન છે.
[૮] ચૈત્યવંદન– સૂત્ર અનુષ્ઠાનઃ ગક્રિયા
(પૃષ્ઠ : ૯૯ થી ૧૦૨ )
[અ, ૧ = ૧પત્ર] આ પ્રકરણના એક જ પત્રમાં શ્રદ્ધાવાળા આરાધકને ચૈત્યવંદન’–સૂત્ર સંબંધી ઘણી વિગતે મળી રહે છે. પ્રારંભમાં જ “સ્થાન આદિ વેગથી શૂન્યને “ચૈત્યવંદન’– સૂત્ર શા માટે શીખવવું નહીં? તેની ચર્ચા છે. ત્યાર બાદ અસદનુષ્ઠાનના ત્રણ પ્રકારે વર્ણવી ચૈત્યવંદન” પણ કયારે અને કયાં અસદનુષ્ઠાનનું રૂપ ધારણ કરે છે? – તે સમજાવેલ છે. કેઈ પણ અનુષ્ઠાન ઐહિક સુખની ઈચ્છાથી “વિષાનુષ્ઠાન, પારલૈકિક સુખની કામનાથી “ગરાનુષ્ઠાન” અને માનસિક ઉપગ-શૂન્ય પ્રવૃત્તિથી અનુષ્ઠાન” રૂપ સમજવું.
નિશ્ચય અને વ્યવહારથી “સ્થાન આદિ યોગના અધિકારી વિશે ચર્ચા કરતાં સ્થાન આદિ પાંચેય વેગેને અધ્યાત્મ”, “ભાવના', ધ્યાન, સમતા' તથા “વૃત્તિસંક્ષય' – એ પાંચ યોગ સાથે સમન્વય કરવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org