________________
અધ્યાત્મપત્રસાર
આપે લખેલા લેકમાં “ચિત્ત” શબ્દ “અંતઃકરણના અર્થમાં લીધે લાગે છે, તેથી તેમાં ચિત્ત', “મન”, “બુદ્ધિ અને “અહંકાર સમાવિષ્ટ થઈ જાય છે, પરંતુ આ અર્થ પણ બંધ બેસતો જણાય નહિ તેથી શ્રી પ્રભુલાલ યાજ્ઞિકને બેલાવીને પૂછયું તો કહે કે અહીં “ચિત્ત એટલે “ઓજસ” અથવા “શુક” સમજવું. તે કહે છે કે ચિત્તને નિગ્રહ કરવાનું જ સર્વ કેઈ વિધાન કરે છે જ્યારે અહીં કેઈ પણ ભેગે રક્ષણ કરવાનું વિધાન છે અને તે જ બુદ્ધિ સંભવ થાય છે. તે દર્શાવે છે કે તે
જ” અથવા “શુક’ના અર્થમાં છે – આ અથ વિચારી જેશે.
અ,
(૧૫૯)
તા. ૧૬-૧૨-૬૮ હૃદય :
હૃદય’– આને માટે પણ “શિવસૂત્રવાતિકમાં સુંદર વ્યાખ્યા મળે છે, તે આ સાથે નકલ કરાવીને મોકલું છું. જે ભાષાંતર બરાબર - હોય તો કૃપા કરીને સુધારીને મોકલશે.
હૃદય” – “વેદ સંશોધન' નામની સંસ્થા અજમેરમાં છે. તેના સંચાલક વિદ્યાનંદ વિદેહ નામના યેગી છે. તેનું સાધના” નામનું પુસ્તક વાંચ્યું. તેમાં “હૃદય વિષે આ પ્રમાણે છે -
મનમય કષ એટલે કે મન એ હતિષ્ઠ છે. મનનું કેન્દ્રસ્થાન હૃદયાકાશ છે. વક્ષની નીચે અને ઉદરની ઉપર જે અવકાશ છે તેને હૃદયાકાશ કહે છે. વિજ્ઞાનમય કોષ એટલે કે ચિત્ત એ પણ હપ્રતિષ્ઠ છે.
તિર્મય કેવું એટલે આત્મા પણ સ્મૃતિષ્ઠ છે. હૃદય એ આત્માનું અધિષ્ઠાન છે. આને વેદમાં હૃદયાકાશ કહે છે. આને બ્રહ્મપુરી, બ્રહ્મસદન પણ કહે છે. તે હિરણ્ય કેષ, જ્યોતિષાવૃત્ત, સ્વર્ગ અથવા પરમામ કહેવાય છે. આ કેન્દ્રમાં બ્રહ્મને સાક્ષાત્કાર થાય છે.
સમાધિના એમણે ત્રણ ભાગ પાડ્યા છે. જ્ઞાન-સમાધિ એટલે વિષયના માહાસ્યનું જ્ઞાન. તે મળ્યા પછી ભાવ-સમાધિ એટલે ભાવના કેળવવી. તે બરાબર વિધિસર કેળવાય પછી ધ્યાનમાં બેસવાથી ધ્યાન-સમાધિ સુલભ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org