________________
૧૭૬
અધ્યાત્મપત્રસાર તેને હાલ અભ્યાસ કરી રહ્યો છું. ક્રિશ્ચિયન લેકે “Healing”ના વિષયને એક “science” ગણીને તેના વિષે અનેક માહિતીઓ આપે છે.
Healing Light નું પુસ્તક આપને મળ્યું છે, તેમાં પૃ૪–૧૨૩ના છેલા પેરામાં આખા ગ્રન્થને સાર છે-તેમ હું સમજું છું, તે આપ જેશે.
અ.
(૧૫૬).
તા. ૧૨-૧-૬૯ જનકલ્યાણ” નામના માસિકના ડિસેમ્બર ૧૯૬૮ ના અંકમાં ‘એલિઝાબેથ લેમ્બ—નામની પ્રાર્થના વિષે ઊંડું ચિંતન કરીને એક સુંદર રીત સ્થાપી છે. તેનું ભાષાંતર છે. તેના સાત પ્રકાર સાર રૂપે નીચે આપે
(૧) પ્રશાન્ત બને – શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત કરવા સાથે માનસિક એકાગ્રતા પણ કરવાની છે.
(૨) ક્ષમાશીલતા – ભગવાને તમને ક્ષમા આપી છે, તો તમે સૌને ક્ષમા આપે.
(૩) પ્રભુની પ્રશંસા – “તારું નામ ઉજજવળ બનો – "Hallowed be thy name.' જાણે કે આપણે ઈશ્વરના સાંનિધ્યમાં ઊભા છીએ અને તે આપણી પાસે જ છે. એ સતત અનુભવ થવા માંડે છે.
(૪) વિનયપૂર્વકની માગણી – અગાઉની ત્રણ ભૂમિકા બંધાયા પછી જ માગણું થાય. માગણી કરતી વખતે સ્પષ્ટતા જરૂરી હોય છે.
(૫) શાંતિથી શ્રવણ માટે એકાગ્ર થવાનું– અંદરનો અવાજ ઈશ્વરની સઘન અનુભૂતિ રૂપ પણ હેય.
(૬) ઈકવરને આભાર માને. (૭) અટલ શ્રદ્ધા આ સઘળું “લેગસ્સ – સૂત્રમાં ઘટાવી શકાય. કામસેવા ફરમાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org