________________
[૧૭] ધ્યાન
(૧૩)
તા. - ધ્યાન કરતાં પહેલાં ધારણ કરવાનાં અંગઃ
ગશાસ્ત્ર”, ષષ્ઠમ-પ્રકાશમાં “ધારણું' અંગનું વર્ણન છે. તેમાં બાર સ્થાને પર ધારણ કરવાનું એક જ કલેકમાં કહ્યું છે –
नाभिहृदयनासाग्रभालभ्रतालुदृष्टयः। मुखं कर्णौ शिरश्चेति ध्यानस्थानान्यकीर्तयन् ।। ७ ।।
ભાવાર્થ – નાભિ, હૃદય, નાસાગ્ર, ભાલ, ભૂ, તાલુ, (બંને) નેત્રો સુખ, (બંને) કાન, અને શિર આટલાં ધ્યાન કરવા માટેનાં (મનને , એકાગ્ર કરવા માટેનાં) સ્થાન કહ્યાં છે.
ભ,
(૧૪૪)
પાટણ.
કા. સુ. ૧૨ ધ્યાનઃ
જો કે આ વિષય જ એ છે કે સર્વસાધારણ ન બની શકે. It is meant not for masses but for classes.
આ વિષયમાં તમારો પરિશ્રમ સારે છે અને સહજ છે, તે પૂર્વ જન્મના ગાભ્યાસના સંસ્કારને સૂચવે છે. નિરાગ, અષ, અમેહ વગેરે માટે પંચપરમેષ્ઠિના પાંચ વિશેષણોની કલ્પના કરી છે, તે માટે કેઈ આધાર માન્ય હોય તે તે જણાવશો. વાચ-પંચકના આધારે કલ્પના હોય તે બેટી પણ નથી, છતાં તેને પંચપરમેષ્ઠિરૂપે લેવા કરતાં પ્રથમ પરમેષ્ઠિની જ પાંચ અવસ્થાઓ લેવી વધુ સંગત થઈ શકે. તમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org