________________
અધ્યાત્મપત્રસાર્
અર્થ :- હૃદય-કમલમાં પ્રાણ સાથે મનના ધીરે ધીરે નિરોધ કરતાં અવિદ્યાના વિનાશ થાય છે, વિષયેાની ઇચ્છા શમી જાય છે, વિકલ્પો દૂર થઈ જાય છે અને અંતરમાં જ્ઞાન પ્રગટે છે........ઇત્યાદિ જોશે.
૧૩૨
ટીકામાં પ્રાણાયામની ઉપયેોગિતા બતાવી છે પણ તે હુયેાગનું એક સ્વરૂપ હાવાથી જૈન-પ્રક્રિયાને સમ્મત નથી.
'
જૈન-સાધના શ્રતજ્ઞાનના અળ ઉપર છે– એ વાત રતિભાઈ ને સમજાવી હતી અને લેગસ્સ’ની પહેલી તથા છઠ્ઠી ગાથાનું ‘કાયોત્સર્ગમુદ્રા’એ ધ્યાન કરવા સૂચવ્યું હતું. તે અંગે તમારે જે વાતચીત થઈ હોય તે જણાવશે.
અ.
品
(૧૪૨ )
તા.
‘આનપાન સતિ સુત્ત’માં વિધાન નીચે પ્રમાણે છેઃએકાન્ત સ્થળમાં આશ્રય નીચે ટટ્ટાર સાવધાનતાથી બેસવું,
પ્રથમ ચાકડી – કાયાનુપશ્યના-આનાપાન સ્મૃતિ વડે શરીરનું અને શરીર--સંસ્કારોનું આકલન કરવાના ઉપાયઃ
(૧) દીર્ઘ આશ્વાસ લે તે તેમ સમજે, મૂકે તો તેમ સમજે, (૨) હસ્ત્ર આશ્વાસ લે તે તેમ સમજે, મૂકે તે તેમ સમજે. (૩) સ` દેહની સ્મૃતિ રાખીને આવાસ – પ્રવાસના અભ્યાસ કરે.
(૪) કાય–સંસ્કારાને શાંત કરીને આવાસ – પ્રવાસને અભ્યાસ
કરે.
દ્વિતીય ચાકડી– વેદનાનુપશ્યન–વેદનાનું આકલન કરવાનો ઉપાયઃ(૧) પ્રીતિના અનુભવ લઈ ને આશ્વાસ– પ્રશ્વાસને અભ્યાસ કરે. (૨) સુખનો અનુભવ લઈ ને આવાસ- પ્રવાસના અભ્યાસ કરે. (૩) ચિત્ત- સંસ્કારાને બરાબર જાણીને આશ્વાસ– પ્રશ્વાસને અભ્યાસ કરે.
(૪) ચિત્ત-સંસ્કારોને શાંત કરીને આવાસ-પ્રશ્વાસના અભ્યાસ
કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org