________________
૧૫ર
અધ્યાત્મપત્રસાર
તાહરું ધ્યાન તે સમતિ રૂપ, તેહી જ જ્ઞાન ને ચારિત્ર તેહ છે જી; તેહથી જાયે સઘળાં હે પાપ, યાતા દયેય સ્વરૂપ હોય છે (૪) (પૂ. ઉપા. યશોવિજયજી કૃત “ચવીસી'૧૬માં ભગવાનનું સ્તવન).
તપ જપ મેહ મહા તેફાને, નાવ ન ચાલે માને રે, મન મેહન સ્વામી, પણ નવિ ભય મુજ હાથે હાથે, તારે તે છે સાથે રે. મન મેહન સ્વામી. (૨) (પૂ.ઉપા. યશોવિજયજી કૃત “વીસી – શ્રી અરજિન સ્તવન).
आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च भवाय च ॥४॥
| ('શ્રી વીતરાગ– સ્તુત્રી; પ્રકાશ-૧૯). અર્થ:-“આરાધેલી આજ્ઞા મેક્ષને માટે થાય છે અને વિરોધેલી આજ્ઞા સંસારને માટે થાય છે.'
तवायत्तो भवो धीर!
भवोत्तारोऽपि ते वशः । (શ્રી કાનિતિમવ -થાન્તતા વિમ–તુતિ', જો-૨૪). અથ – હે ધીર! આ સંસાર આપને આધીન છે અને સંસારને પાર પણ આપને વશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org