________________
ભકિતમાગ
૧પ૧ મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી જેહસું સબલ પ્રતિબંધ લાગે ચમક પાષાણ જિમ લેહને ખીંચશે મુક્તિને સહજ તુજ ભક્તિ રાગે.
(પૂ. ઉપા. યશોવિજયજી વિરચિત–રાષભદેવ- સ્તવન.) વગેરે અનેક સ્થળોએ ભક્તિનું મહત્વ ગવાયું છે.
ક
सम्यग्दर्शनशानचारित्राणि मोक्षमार्गः ॥ ११ ॥
(તરવાર્થસૂત્રમ્) અથ– “સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ક્ષમાર્ગ છે.
એ સૂત્રમાં જ્ઞાનની સાથે સાથે સમ્યગદર્શન અને ચારિત્રને પણ મોક્ષનું સાધન માન્યું છે અને ત્રણેને પાતપિતાના સ્થાને સમાન મહત્વ આપ્યું છે.
સ્વાદુવાદ – સિદ્ધાન્ત– પક્ષ વ્યવહાર અને નિશ્ચય ઉભય નય મળીને જ કાર્યની સિદ્ધિ સ્વીકારે છે, છતાં પણ વ્યવહાર નથી:
જિન ભગતે જે નવિ થયું રે, તે બીજાથી કેમ થાય છે? એવું જે મુખે ભાખીએ રે, તેની વચનશુદ્ધિ કહેવાય છે. ચતુર વિચારે ચિત્તમાં રે. (પૂ. ઉપા. યશોવિજયજી વિરચિત –“સમકિતના સડસઠ બલની સજ્જાય; ઢાળ-૪, કડી-૨).
સીંચજે તું સદા વિપુલકરુણરસે, મુઝ મને શુદ્ધમતિકલ્પવેલી; નાણ દંસણ કુસુમ ચરણવર મંજરી મુકિતફલ આપશે તે એકેલી. (પૂ. ઉપા. યશોવિજયજી વિરચિત-સાડાત્રણ છે ગાથાનું સ્તવન”; ઢાળ–૧૭, કડી–૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org