SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ અધ્યાત્મપત્રસાર સમજી સહુદય –ભક્તિભરથી સભર થવા પ્રયાસ કરું છું. આપ જેવા મારે માર્ગદર્શક છે તેથી હિંમત છે કે નાવડી કિનારે દેખશે. અ. (૧૯) તા. ૧૩-૫-૭૧ મારી સાથે એક જ લેકમાં વસવાટને, મારા સમાન ઐશ્વર્યને, મારી સમીપમાં જ રહેવાને, મારા સમાન રૂપને તથા મારા સાયુજ્યને આપવા તૈયાર થાઉં છું પણ મારા ભક્તો તે કાંઈ ગ્રહણ કરતા નથી, તેઓને તે મારી “ભક્તિ જ જોઈએ છે.” (૧૩૦) તા. ૧૩–૫–૭૧ થી તા. ૧૮-૪-૭૨ સુધી શ્રીજિનભક્તિના લેક શ્રી જિનની આરાધના યા વિરાધનાથી જે શુભ યા અશુભ ફળ મળે તે સર્વોટ હોય છે – એ સિદ્ધાન્ત છે. सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं, vમારપામ છે રેર . ( श्रीमद्यशोविजयोपाध्यायविरचिता-'जिनमहत्त्वद्वात्रिंशिका'). અથ શ્રત રૂપી સાગરમાંથી અવગાહન કરીને મેં આ સાર મેળવ્યું છે (કે) ભાગવતી ભક્તિ પરમ આનંદ અને સંપદાઓનું બીજ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy