SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતમાર્ગ ૧૪૯ સાધનરૂપા' એટલે “નવધા – ભકિત” અને “ફલરૂપા એટલે “પ્રેમ-લક્ષણ-ભકિત'. શ્રીવલ્લભાચાર્ય તે “બ્રહ્મના મહામ્યજ્ઞાનયુક્ત સર્વથી ઉત્તમ અને સુદઢ અને તેનું નામ જ “ભકિત –એવી વ્યાખ્યાને સ્વીકારે છે અને એ “ભકિતની સ્નેહ, આસક્તિ અને વ્યસન –એવી ત્રણ જ વ્યાખ્યાઓ ભક્તિવધિની” ગ્રંથમાં દર્શાવે છે. - કવિ દયારામ તન્મયતા’ માટે ચેથી અવસ્થાને ઉમેરે છે અને તે ચાર અવસ્થાના પેટા વિભાગ લેતાં એકંદરે પ્રેમલક્ષણા–ભકિતના દશ ભેદ લે છે. પ્રેમલક્ષણ – ભકિત જેનેડ આસકિત વ્યસન તન્મયતા ૧૦ રુચિ સ્મૃતિ અભિલાષા ઉગ | જડતા. વ્યાધિ પ્રલાપ ઉન્માદ UR અ. (૧૨૮) તા. ૪-૧૧-૬૮ માળાનપૂર્વાણદિવાસુદઢ માિ:” આ સૂત્ર કવિ દયારામે દર્શાવ્યું નથી પણ ચર્ચા તે એની જ કરે છે. મારી મુસીબત એ છે કે મહાસ્યનું જે જ્ઞાન જોઈએ તે મારી પાસે નથી. એ મેળવવા પ્રયાસ કરું છું, તેથી નેહ સર્વાધિક અને સુદઢ થશે તેવી મને કામના છે, પરંતુ જ્ઞાન ન હોય ત્યાં હૃદય કામે લાગે તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy