________________
વિસ્મય
૧૪૩ ૧૬. પ્રતિ સમય વૃદ્ધિ પામતા પ્રમોદથી વિશુદ્ધ, નિર્મળ, સ્થિર, દઢ
એવા અંત:કરણવાળા થઈ અને - વિસ્મય – પુલક – અમેદ–પ્રધાન આ અમૃતક્રિયાથી આરાધક વિશુદ્ધ અને નિર્મલ (વાસનામુકત) અંતઃકરણવાળો થાય તેને શાક્તરસને સ્થાયીભાવ દઢ થતાં શુદ્ધ અને નિર્મળ જ્ઞાનાનંદની પ્રાપ્તિ થાય, તેની ઇચ્છા અથવા સંકલ્પ સ્થિર થાય અને તેની
ભકિતરૂપ ક્રિયાની ભૂમિકા દઢતમ થાય. ૧૭. ત્યારે જમીન ઉપર ઢીંચણ, મસ્તક તથા કરકમળને સ્થાપીને, ૧૮. અંજલિપુટ રચીને, ૧૯ એકાગ્ર અધ્યવસાય કરીને, ૨૦. સમયજ્ઞ, ચારિત્ર વગેરે ગુણ-સંપદાથી સહિત, પવિત્ર,
અનુષ્ઠાન કરવામાં બદ્ધલક્ષ્ય એવા સદ્ગુરુના મુખમાંથી
નીકળેલ, ૨૧. વિનય અને બહુમાનપૂર્વક તેમનાં સંતોષ અને કૃપાથી મળેલ, રર. અનેક શેક, સંતાપ, ઉદ્વેગ, મહાવ્યાધિ, વેદના, ઘેરદુઃખ,
દારિદ્ર, કલેશ, રાગ, જન્મ, જરા, મરણ તથા ગર્ભવાસ વગેરે રૂપ દુષ્ટ જળ-જંતુઓના અવગાહનથી ભયંકર એવા સંસાર-સમુદ્રની
અંદર નૌકાસમાન, ૨૩. સકલ આગમાં વ્યાપીને રહેલ, ૨૪. મિથ્યાત્વના શ્રેષથી નહીં હણાયેલ, ૨૫ વિશિષ્ટ બુદ્ધિવાળાઓએ કપેલ, ૨૬. મિથ્યાત્વી તેમજ અઘટિત સર્વ હતુ, યુકિત અને દષ્ટાંતને
વંસ કરવામાં સમર્થ, ર૭. પાંચ અધ્યયન અને એક ચૂલિકાવાળા, ૨૮. પ્રવર પ્રવચન દેવતાથી અધિષ્ઠિત, ૨૯ પંચમંગલ મહાક્રુતસ્કંધનું વિનપધાન કરવું, ૩૦. ત્યાર પછી ભણવા અને ભણાવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org