________________
૧૩૪
અધ્યાત્મપત્રસાર નવે વિચાર છે. તે વિષે પ્રયાસ કરી જણાવીશ. આપને અનુભવ શિરોવંઘ છે, તે તે વિષે ચર્ચા શું હોઈ શકે?
મહાપ્રાણને અર્થ હું તે કુંડલિની સમજું છું. ધ્યાનવિચારમાં તેને કલા” કહી છે અને “કલાને બીજા જાગ્રત કરી શકે તે સાધારણ ભાવકલા અને પિતે કરી શકે તે પરમકલા”.
પરંતુ “મહાપ્રાણના ધ્યાન માટે શ્રી ભદ્રબાહુસ્વામીને નેપાલમાં દશ વર્ષ લાગશે – તેવું લખાણ મળે છે, તે શું કુંડલિની જાગ્રત કરવામાં કરવામાં આટલે સમય લાગે? આ એક કેયડે છે.
મહાપ્રાણ શું છે? તે સમજવા માટે ઘણે પ્રયાસ કર્યો પણ હજી કાંઈ આધારભૂત થાય તે ઉલલેખ પ્રાપ્ત થયો નથી.
અ.
(૧૧૮)
તા. રપ-૧૨-૭૩ धम्मधातु
ધમ્મધાતુનો વિશ્વકુંડલિની રૂપે ઉપયોગ થયો હોય તેવું જણાય છે. કુંડલિનીના ત્રણ સ્વરૂપ-વર્ણ કુંડલિની દેહકુંડલિની અને વિશ્વકુંડલિની.
વિશ્વકુંડલિની રૂપે તે કૂકાર છે. કારમાં વીસેય તીર્થકરે સ્થાપિત કરાયા છે એટલે કે તે “લેકય બીજ' છે. આની શ્રોતાજનો ઉપર અસર થાય છે અને મિ. વ્યાસ તે કહે છે કે કાંઈ આખા દેહને સ્પર્શતું હોય તેવું જણાય અને તેનાથી રોગે નાશ થયાના દાખલા છે.
કાર દેહકુંડલિની છે, કાર વિશ્વકુંડલિની છે અને સરકાર વર્ણકુંડલિની છે. આ પ્રમાણે “3 જૂ ને મંત્રાક્ષર વ્યવસ્થિત થયે હેય તેમ જણાય છે.
‘ષિમંડલની આરાધના એટલે “વિશ્વકુંડલિનીની આરાધના છે અને તે રીતે ધમ્મધાતુની આરાધના છે –તેમ હું માનું છું.
અ.
(૧૧૯)
તા. ૧૨/૧૬-૯-૧૭૪ “યોગી શબ્દ - અક્ષરમાં લીન થાય છે અને અંતે એ શબ્દ પરં બ્રહ્મ અર્થાત્ સનાતન આનંદના પરમધામને પ્રાપ્ત કરે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org