________________
સાલાદ દેવતા-કુંડાલની
૧૩૩
આ ઉપરથી આપ જોઈ શકશે કે આપણા આચાર્યોં સૂરિમંત્રને કુંડલિની ચાગ દ્વારા સાધતા હતા. પ્રતિષ્ઠા અંગેના એ શિલાલેખ – એક રાધનપુર અને બીજો મારવાના-આ બન્ને મુદ્રિત થાય છે અને તેમાં પ્રથમ પંક્તિમાં જ દર્શાવ્યું છે કે કુંડલિની જાગ્રત કરીને આ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. પંદરમાં સૈકા પછી એવા એક પણ હસ્ત લિખિત ગ્રંથ નહિ મળે કે જેમાં પ્રથમ પંકિતમાં ‘ભલિ’ની સંજ્ઞા મૂકવામાં ન આવી હોય અને આ ‘ લિ ’ અથવા ‘ ભલી ’ કુંડલિની જ છે. પદ્માવતીના જે અનેક નામેા છે તેમાં કુંડલિની પણ નામ છે. પદ્માવતીએ પોતે જ કુંડલિની રૂપે શ્રીપાર્શ્વનાથ ભગવંતના ઉપસર્ગ હર્યાં હતા. વસ્તુતઃ સર્પની સંજ્ઞા એ જ કુંડલિની સંજ્ઞા છે. કુંડલિની સહસ્રારમાં રમણ કરે તો ઉપસગે સહન કરવાની અગાધ શકિત પ્રાપ્ત થાય છે. કાયાત્સર્ગ વસ્તુતઃ તે સ્વરૂપે જ છે પણ આપણે તે પ્રમાણે સમજવા પ્રયત્ન કરવા જોઈ એ.
નાડી અને પવનના સંયોગનું પરજ્ઞાન એ તે કુંડલિની-યાગનું પ્રથમ પગથિયું છે – પણ કાઈ તે રસ્તે ન જઈ શકે તો બીજા અનેક માગેĆ છે. બ્રહ્માના ઉપાસકો કુંડલિનીને ‘શ્રદ્ધા’ના નામથી જ ઓળખે છે. પ્રાણને મનના નાથ કહેવામાં આવે છે, પણ તે અંતિમ-દશા સમયે; બાકી સારા જીવનમાં પણ એ મનના દાસ તરીકે કાર્ય કરે છે અને મન ધારે ત્યાં પ્રાણનો સંચાર કરી શકે છે.
‘ ચેાગવાશિષ્ઠ’માં લખ્યું છે કેઃ
मनसः स्पन्दनं प्राणः प्राणस्य स्पन्दनं मनः । eat विहरतौ नित्यमन्योन्यं रथसारथी ॥
"C
‘ મનનું સ્પન્દન પ્રાણ છે અને પ્રાણનું સ્પન્દન મન છે. આ બન્ને – મન અને પ્રાણ – પરસ્પર રથસારથીભાવે સદા વિહરે છે.”
1
(
હઠયોગ–પ્રદીપિકા'ની પ્રસ્તાવનામાં આ પ્રમાણે ‘ચેાગવાશિષ્ઠ'ના શ્લોકના ઉલ્લેખ છે. ‘ચેાગવાશિષ્ઠ’માં જોવાનું બાકી છે.
અ
55
(૧૧૭)
તા. ૧–૧૨-૭૧
‘આંતર–પ્રાણ’ વિષે આપશ્રી અનુભવની વાત લખા છે, તે મારે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org