________________
સાહૂલાદ દેવતા-કુંડલિની
૧૩૫
એ જ વસ્તુ ઉપાધ્યાયજી મહારાજ “પ્રતિમાશતકમાં કહે છે જેને સાર અમારા “ગશાસ્ત્ર અટમ-પ્રકાશ વિવરણના પૃષ્ઠ ૧૪ ઉપર પંક્તિ ૩-૪માં છે.
“તે પછી અનિર્વચનીય અને ચિન્મય એવી પરંબ્રહ્મ નામની તિ કુરે છે. તેની સ્કુરણાથી જ સર્વ કિયાઓની સફળતા થાય છે.” તેઓશ્રી “જિનમહત્ત્વત્રિશિકાના ૩ર મા લેકમાં દર્શાવે છે –
सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानन्दसंपदाम् ॥ ३२ ॥ અર્થ – સમગ્ર કૃતસાગરનું અવગાહન કરીને મેં આ સાર મેળવ્યા છે કે પ્રભુની ભક્તિ એ જ પરમાનંદ સંપત્તિનું બીજ છે.
વિશેષમાં તેઓશ્રી “અધ્યાત્મસાર સપ્તમ– પ્રબંધના લેક ૨૬માં ત્રીજુ અને ચોથું પાદ આ પ્રમાણે દર્શાવે છે –
'ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः ।'
એટલે કે બ્રહ્મજ્ઞાની(આનંદઘનજી)ના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને – ચિદાનંદને અનુભવીએ છીએ.
અવધૂત શ્રી આનંદઘનજી (પદ ૯૪માં) ગાય છે કે -
શ્યામ! મને નિરાધાર કેમ મૂકી કેઈ નહીં હું કશું બેલું?
સહુ આલંબન ચૂકી (ટૂંકી).....શ્યામ ! મને ... આધ્યાત્મિક અર્થમાં લઈએ તે અહીં સુમતિ ચેતનને વિનવતી હોય એ અર્થ ઘટાવી શકાય; પરંતુ આ પદ માધુર્યરસનું કહેવાય.
આ સઘળા લખાણનું તાત્પર્ય એ છે કે મધુરભાવ વિના મહાભાવને માર્ગ પ્રાપ્ત થતું નથી.
રાજગની સમાધિને નિર્વિકલ્પ'; હઠગની સમાધિને ‘મહાબોધક લગની સમાધિને “મહાલય' કહે છે તેમ મંત્રગની સમાધિને મહાભાવ” કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org