________________
સાહલાદ દેવતા-કુંડલિની
"૧૩૧ હૂલાદ– શબ્દને વ્યુત્પત્તિની દષ્ટિએ અર્થ : હા (ધાતુ)= આનંદ આપે.
- ઉપસર્ગ લાગે, તેથી આડલાદ થાય. હુલાદિની એટલે આનંદ આપનારી શક્તિ. સાડુલાદ દેવતા – સ = સહિત, આહલાદ = પ્રસન્નતા. પ્રસન્ન થયેલ દેવતા તે – “સાહલાદ દેવતા”.
UR અ.
(૧૧૪)
તા. ર૭–૩-૬૯ અને
તા. ૧-૪-૬૯ ભગવાન નિત્ય સચ્ચિદાનંદ છે. સત – ચિત - આનંદરૂપમાં તેની સ્વરૂપા શક્તિને વિલાસ થાય છે. આ સ્વરૂપા શક્તિ પણ “સંધિની', સંવિ” અને “હુલાદિની”ના નામથી પ્રકાશિત છે. ભગવાનની આ સ્વરૂપા શક્તિ અમૂત અને મૂર્ત એમ બન્ને રૂપમાં નિત્ય વિદ્યમાન હોય છે. અમૂર્ત અથવા ભાવરૂપમાં તે ભગવાનમાં સ્વરૂપે નિત્ય અન્તહિત છે અને મૂર્તરૂપમાં નિત્ય પૃથગ લીલાયમાન થાય છે. વસ્તુતઃ શક્તિ અને શક્તિમાનને નિત્ય અભેદ હોય છે.
UF
અ.
(૧૧૫)
તા. ૧૪-૬-૬૯ યોગશાસ્ત્ર અષ્ટમ-પ્રકાશમાં પૃષ્ઠ ૨૦૮ ઉપર કુંડલિની શક્તિના ૧૪ નામે આપ્યાં છે-તે જુદાં જુદાં દર્શનનાં છે, પણ તેમાં બામે નંબર બ્રહ્માના ઉપાસકે તેને “શ્રદ્ધા” કહે છે, તેવે છે. જે તે બરાબર હોય તે બોધિ' વિષે પણ મંતવ્ય બરાબર છે. અનાહતનાદ તે કુંડલિનીને પ્રકાર છે. આપશ્રીએ આ વસ્તુ વધાવી લીધી તે માટે આભાર. અનાહતદેવના વિચિતન પછી અષ્ટમ–પ્રકાશના શ્લોક ૨૬માં તેને –
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org