SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સાલાદ દેવતા-કુંડલિની ૧૨૯ 66 At the outlet of his commentary on trotaras he (એટલે શ્રીસિંહતિલકસૂરિ) has mentioned “કુઇસ્ટિની સેવા another lani probably named as "HIEZIZ". ત્યારે “સાહલાદ દેવતા” શું છે ? “શાન ઘર નોવ૮”નામના ગ્રંથમાં ડો. ઈન્દચન્દ્ર શાસ્ત્રીએ પૃષ્ઠ ૪૧૫ ઉપર ભક્તિગના પ્રકરણમાં “હૂતિની ” દર્શાવી છે તે “સાહલાદ દેવતા” હવા સંભવ છે. ભાવ-ભક્તિ જે પ્રયત્ન સાધ્ય નથી, તેમાં પરમાત્મભાવનું સ્કુરણ થવાથી “હૃત્તિ રૂપે જે અભિવ્યક્તિ થાય છે તે “સાહુલાદ – દેવતા” હેવા સંભવ છે. “ક્ષવિનાશિ' –એ ઉત્કૃષ્ટ ભાવ-ભક્તિનું પરિણામ અથવા તેની વૃત્તિવિશેષ છે. નિર્ગુણ બ્રહ્મરૂપે ભગવાનની ઉપાસના એ શાંતભાવ છે. તે શાંતભાવ જ્યારે મધુરભાવમાં પરિણમે અને પછી સામંજસ્ય કે સાધારણી-કરણવડે સામર્થ્ય પ્રાપ્ત કરીને મહાભાવ(સમાધિ)માં તેની ચરમ પરિણતિ થાય ત્યારે તે “હ ક્ઝિ' કે “સાહલાદદેવતા થાય તેમ મારું માનવું છે. વાત્સલ્ય-ભક્તિના પરિપાકથી સાધક ઈશ્વર સાથે સાયુજ્ય ચાહે છે. માધુર્યભક્તિવાળો પણ તેમાં જ લીન થવાનું ચાહે છે. પરમાત્મભાવ = “રોડથું- ભાવ. “અહો! અહો! હું મુજને નમું.” લઘુશાન્તિમાં શ્રીમાનદેવસૂરિ “માવતિ વા થાયોગમૂ’–આ શબ્દો વાપરીને “શાન્તિપદીના માર્ગને નિર્દેશ કરે છે. તે પણ માધુર્યભાવની ઉચ્ચ કેટિની ચરમ પરિણતિમાં લીન થવાનું કહે છે-“પથાયોમ્' એ અન્તરાત્માનું પરમાત્મા સાથે સાયુજ્ય છે. s વાસ્તવિક ભક્ત તે છે કે જે ભાવની સંચારી અવસ્થામાં પહોંચી શકે છે. “ગણિતતિલકની ટીકાના મંગલાચરણના લેકમાં જે “જિનભક્તિ દર્શાવી છે તેને ઉચતમ સંચારીભાવ તે “સાહૂલાદ દેવતા છે. તે સાહૂલાદ દેવતા મનને ઉજજવલ અને વિશદ રાખે છે. જેણે “કુંડલિનીદેવી” અથવા “શક્તિને પ્રસાદ જાયે છે તે પણ દેવ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy