________________
અ
[૧૩]
સાલ્લાદ દેવતા–કુંડલિની
(૧૧૨)
તા. ૧૦-૯-૬૮
'
શ્રીસિંહતિલકસૂરિજી ‘ લઘુનમસ્કાર – ચક્ર'માં મંગલાચરણના પ્રથમ – શ્લાકમાં તથા અન્ય સ્થળે પણ ‘સલાદ દેવતા'- શબ્દને પ્રયોગ કરે છે. તે પોતાની ઘણી ખરી કૃતિઓના અંતે ‘ સાલાદ– દેવતા'ની કૃપાના ઉલ્લેખ કરે છેઃ
संयत गुणत्रयोदश (१३२७ ) वर्षे दिपालिका पर्व सद्दिवसे । साहूलाददेवतोज्ज्वलमनसा पूर्ति मयेदमानीतम् ॥
( ‘મંત્રરાજરહસ્ય ’; લેાક–૬૨૫ ). અર્થઃ– સંવત્ ૧૩૨૭ ની દિપાવલીના શુભ દિવસે ‘સાહલાદ દેવતા’ દ્વારા ઉજ્જવલ થયેલા મનથી મારા વડે આ (‘મંત્રરાજરહસ્ય’) પૂર્ણ કરાયું.
नत्वा विबुधचन्द्राच्यं यशोदेवं मुनिं गुरुम् । वक्ष्ये लघुनमस्कारचक्रं साहूलाददेवता ॥
( ‘લઘુનમસ્કાર–ચક્ર '; બ્લેક-૧). અથ ઃ- ગણધરો અને દેવેન્દ્રોને પણ પૂજ્ય એવા શ્રીતી કર પરમાત્માને, શ્રીવિષ્ણુધચંદ્ર(આચાર્ય)ને તથા પૂજ્ય એવા ગુરુ શ્રી યશદેવ મુનિને નમસ્કાર કરીને પ્રસન્ન છે દેવતા જેના પર એવા હું (દેવતાની પ્રસન્નતાથી) ‘ લઘુનમસ્કાર-ચક્ર ’ કહું છું.
साह्लाददेवतावन्द्य-क्रमं नत्वा जिनं गुरुम् । दृष्टकुण्डलिनी देवी - प्रसादप्रीणितान्तरः ॥ १ ॥ श्रीविबुधचन्द्रगणभृ-च्छिष्य श्री सिंहतिलकसूरिरिमाम् । गणिततिलकस्य वृत्ति, विरचयति परात्मबोधाय ॥ २ ॥
Jain Education International
(મમ્)
( ‘ગણિતતિલક’ની વૃત્તિનું મંગલાચરણ ).
For Private & Personal Use Only
www.jainelibrary.org