________________
[૧૨] નાડો – શુદ્ધિ
II.
(૧૧૧)
તા. ૧૨-૧૦-૬૯ - રાજયોગ – જ્ઞાનગની સાધના માટે અનેક માર્ગો નિર્દિષ્ટ કરાયા છે. તે પૈકી એક માર્ગ “નાડી – શુદ્ધિને છે. આ માર્ગ યથાવિધિ પ્રયાણ કરવાથી સાધક દેહનું આરોગ્ય જાળવી શકે છે અને ધારણ પ્રમાણે સિદ્ધિઓ સહેલાઈથી હાંસલ કરી શકે છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય – તેમના શાસ્ત્રના પંચમપ્રકાશમાં “નાડી –શોધન કરવાની રીત ચાર લેક (૨પ૬ થી ૨૫૯) દ્વારા દર્શાવી છે. આ પ્રકારે વિશુદ્ધિ કરવાથી વિરલ પુરુષે લાભ– અલાભ, સુખ- દુઃખ, જીવિત– મરણ આદિ જાણે શકે છે. આ પ્રક્રિયા વડે વાયુથી પેદા થતું સર્વ સામર્થ્ય પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ આપણું ઉદ્દેશ માટે તેનાથી જુદા પ્રકારની “નાડી – શુદ્ધિ' વિચારવાની છે.
પક્રિયા વિના અને કેવળ પ્રાણુયામના વિધિસર પ્રયોગથી “નાડીશુદ્ધિ થાય છે – તેમ ઈતરમાં કેવળ “વશિષ્ઠ – સંહિતાના “ગકાંડ'માં દર્શાવવામાં આવ્યું છે.
( ગમીમાંસા, વર્ષ-૪, અંક૧, પૃષ્ણ–૧, પ્રસ્તાવના). તદુપરાંત “વિશિષ્ઠ – સંહિતાના ગકાંડના બીજા અધ્યાયના કલેકઃ ૬૮-૬૯ થી સબીજ – પ્રણાયામને નિર્દેશ થયે છે.
( ગમીમાંસા': વર્ષ – ૮, અંક - ૩ પૃષ્ઠ –૩૩૬). આરોગ્ય માટે “નાડી – શુદ્ધિની પ્રક્રિયા સબીજ જ હેવી જોઈએતેવું કાંઈ નથી. તે નિબ જ હોઈ શકે છે. આવી એક પ્રક્રિયા મલશેાધક અથવા લેમવિલોમ પ્રાણાયામના શીર્ષક નીચે “વિશ્વવંદ્ય કિરણાવલિના ત્રીજા ભાગના આઠમા પ્રકરણમાં પૃષ્ઠ ૪૦૫ થી ૪૧૧ સુધીમાં આપી છે. તેને સાર નીચે પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org