SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ અનાહતનાદ બ્રહ્માર પ્રમધિ આસન પુરી ખાવુ, અનહદતાન અજાસી | માઢુરા ૦ ॥ ૨ ॥ ( ‘આનંદઘન પઢસંગ્રહ’; પદ * * ઉપજી ધુનિ અજપાકી અનહદ, જીત નગારે વારી; ઝડી સદા આનંઘન ખરખત, બિન મારે એક તારી । અબધૂ ॥ ૫ ॥ – ૬ ). Jain Education International ( ‘આનંદધન પદસંગ્રહ'; પદ - ૨૦). * નાદબ્રહ્મની ઉપાસના (શિવપુરાણુ ) બધા સૂઈ જાય ત્યારે રાત્રે ખત્તી ઠારીને આસનસ્થ થવું. તર્જની આંગળીથી બન્ને કાન ઘડીભર દબાવીને બંધ રાખવા. એ અવસ્થામાં અગ્નિ પ્રેરિત શબ્દ સંભળાવા લાગે છે. એથી સંધ્યા પછી ખાધેલું અન્ન તરત પચી જાય છે. બધા રોગો અને જવર વગેરે ઉપદ્રવા જલદી નાશ પામે છે, પ્રતિદિન એ ઘડી સુધી આમ કરવાથી કાળ તથા મૃત્યુ પર વિજય પ્રાપ્ત થાય છે. ડાહ્યા માણસે નિરંતર એનું અનુસંધાન રાખવું. 品 For Private & Personal Use Only ૧૨૩ www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy