________________
૧૨૨
અધ્યાત્મપત્રસાર
અ.
(૧૧૦)
તા. – શંખિનીને દેવ ચંદ્રમાં છે. શંખિની નાડી ડાબા કાનની નીચેથી પસાર થાય છે. શંખિની–ગાંધારી અને સરસ્વતી નાડીઓ વચ્ચેથી પસાર થાય છે. શંખિની એ ચાંદ્રીકલા છે અને અમૃત વર્ષાવે છે. શંખની કંઠકૂપમાંથી પસાર થઈ કાન નીચેથી જાય છે.
શંખિની મૂલાધારથી નીકળી ગાંધારી અને સરસ્વતી નાડીઓ વચ્ચેથી સુષુણ્ણાની બાજુમાં પસાર થઈ કંઠકૂપમાંથી પસાર થઈ ડાબા કાનની બૂટ નીચેથી થઈ ઉપર જાય છે. તે ચાંદીકલા છે અને અમૃત વર્ષાવે છે. અન્નસારને મસ્તિષ્કમાં પહોંચાડે છે.
vપમઘા ના રાહની ગાથા છોગુણી, P. 444 शसिनी चैव गान्धारी तदनन्तरयोः स्थिते (સુષુચ્છ અને સરસ્વતી વચ્ચે શંખિની તથા ગાંધારી છે.) ગાંધારી અને સરસ્વતી વચ્ચે , .. ” - 506 આવ્યવરત પૂર્ણ હિના મવતિ P. 526 નાદાનું સંધાન - ઇતરે આને “માનસ-યજ્ઞ” કહે છે.
(પાશુપતબ્રહ્મોપનિષત). Y. U. P. 230 હંસ - sણ- આ પ્રકારે વારંવાર જલ્પન કરવાનું જે ભાવનાનું સાધન તે “નાદાનુસંધાન” કહેવાય છે અને તે જ “માનસ-ચા' છે. બિન્દુ=મન. નાદ= બુદ્ધિ. કુંડલિનીમાંથી “નાદ’ ઉત્પન્ન થાય છે. વૈખરીરૂપે ‘નાદને “વર કહેવામાં આવે છે.
(ગશિપનિષત). P. 432 “ગ” ઉપર સામ્રાજ્ય મેળવવું હોય તેણે “નાદાનુસંધાન” કરવું જોઈએ.
• P. 484
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org