________________
૧૧૨
અધ્યાત્મપત્રસાર
પ્રાણુ વડે મનનું ભક્ષણ થાય છે અને મન વડે કાળનું ભક્ષણ થાય છે - તેથી “જપના રાણ” કહીને શાસ્ત્રકારોએ કાત્સર્ગમાં સંપૂર્ણ લય-ગને સમાવેશ કર્યો છે. “ધ્યાનવિચારમાં પણ “લય” અને પરમલયને વિચાર કર્યો છે. ત્યાં “ભાવથી લય”—“મર્યારિતુ
gષેતો નિરા !” અને “પરમલય”- “તમારા જીને પરર્સચે પઃ – એ રીતે વ્યાખ્યાઓ કરી છે. “ઘણા સારા' માનીને “
કોત્સર્ગમાં “લેગસ”– સૂત્રનું સ્મરણ કરવાથી “પરમલય” સુધી પહોંચી શકાય છે. તેથી તે “Tયમ ને “આર્ષ–પ્રગ ઘણે ગંભીર સાબીત થાય છે. બાહ્ય-પ્રાણની સાથે તેને સંબંધ જોડવાને પ્રયાસ કરવાનું રહેતું નથી. માત્ર “કાયેત્સર્ગ મુદ્રામાં રહીને પાદોનું સ્મરણ કરવાથી પ્રાણ, મન અને કાળ ઉપર સ્વયમેવ પ્રભુત્વ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org