________________
કાયોત્સર્ગ
ભ.
અ
(29)
· કાર્યોત્સર્ગ’ની સાધના ચાલુ હશે.
પણ
જેમ ઊભા ઊભા તેમ બેડાં બેડાં કાયાત્સર્ગ ' મુદ્રાએ નાભિ – કેન્દ્રપર રહેલા ૮ રુચક પ્રદેશાનું એક ચિત્તે ધ્યાન થઈ શકે અને તેનાથી પણ તેવા જ લાલ થઈ શકે.
ભ
L
( ૯૮ )
Jain Education International
6
તા. ૧૯-૧૧-૭૩
હું હમણાં સામાયિકમાં ‘કાયોત્સર્ગ ’ કરુ' છું, પહેલાં પંદર મિનિટ
'
નમો દિંતાળ'ની દશ માળા પછી એક માળા ‘સરસ્વતી મંત્ર'ની
કરુ છું અને ત્યાર પછી લગભગ ૩૩ મિનિટ નિશ્ચલ આસને ધ્યાન કરુ છું. તેમાં કર્ણ ઉપર ધ્યાન રાખવાથી ‘નાદ’ બહુ સુંદર રીતે શ્રવણ થાય છે અને તેથી વિકલ્પે આછા થઈ જાય છે. મને તો વિકલ્પાના નાશ કરવાનું તે અમેાઘ શસ્ત્ર જણાય છે.
૧૧૧
આપશ્રી આમાં કાંઈ દેરવણી આપી શકે તે માટે વિગતવાર લખી જણાવ્યું છે.
品
( ૯ )
લુણાવા.
તા. ૧૩–૧૧-૭૩
એડા. તા. ૩૦-૬-૭૫ જે વ. ૬।ર સામવાર.
‘લલિતવિસ્તરા’ મૂળ તથા પંજિકા અને તેના પર વિવરણ ‘પરમત્તેજ’, ભાગ ૧-૨ જોવાથી ‘દ્ભુિત વાળ’ તથા ગન્નથસૂત્ર'નું વિસ્તારથી વર્ણન મળશે. તેમાં વંદન – પૂજન – સત્કાર – સન્માનાદિ તથા શ્રષામેધાદિ પદાર્થોં ઉપર સારુ સ્પષ્ટીકરણ છે અને ‘ કાયોત્સર્ગ ’ઉપર · અન્નત્ય- સૂત્ર’ના વિવેચનમાં વિસ્તારથી માહિતી આપી છે. વળી એક સ્થળે વાંચવામાં આવ્યું છે કે – પાદ વડે પ્રાણનું ભક્ષણ થાય છે અને
For Private & Personal Use Only
www.jainelibrary.org