________________
૧૧૦
અધ્યાત્મપત્રસાર
મને જીવનને સાર આચાર જણાય છે અને તેને સાર “
કોત્સર્ગ જણાવે છે. તેમાં પ્રગતિ થાય અને મારા આત્માનું શુભ થાય તેવી આપની આશિષ માગું છું.
ભ,
લુણાવા.
તા. ૧૭–૧૦–૭૩ દેવગુરુભક્તિકારક સુશ્રાવક શ્રીઅમરતલાલભાઈ જોગ ધર્મલાભ.
તમારો તા. ૧૨–૧૦–૭૩ને લખેલે પત્ર આજ રોજ મળે છે. નૂતનવર્ષ તમને ધર્મ આરાધનામાં વૃદ્ધિકારક બને એ જ શુભાભિલાષા.
માનવજીવનને સાર સદાચાર અને તેને સાર પ્રાયશ્ચિત, વિનય, વૈયાવગ્યાદિ સાથે સ્વાધ્યાય, ધ્યાન, કાત્સર્ગ વગેરે અત્યંતર–તપ છે. એવે તમારે નિર્ણય પ્રશંસનીય છે. સદાચારમાં અહિંસા, સંયમને સમાવેશ થઈ જાય છે. તપમાં સર્વ – શ્રેષ્ઠ અંતર્ગત છે.
“ત વિઘાનવીનું, શ્યામ્' એમ “શ્રી લલિતવિસ્તરા” ગ્રન્થમાં “અન્નસ્થ – સૂત્રની ટીકા પ્રસંગે પૂ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ફરમાવ્યું છે. જુઓ : (લલિતવિસ્તરા, હિન્દી અનુવાદ-પૃષ્ઠ ૩૩૯).
“કાયેત્સર્ગમાં વિશિષ્ટ પ્રકારના ધ્યેનું ધ્યાન થાય છે તે વિદ્યાન ” અર્થાત્ “વિવેક ઉત્પત્તિનું કારણ છે અને તે “મેશ્વર એટલે “પરમેશ્વરપ્રણીત છે. વિશિષ્ટ ધ્યેય તરીકે તીર્થ – સ્થાપક ભગવાનના ગુણો, તેમણે પ્રકાશિત કરેલા જીવાદિત, સ્થાન – વર્ણઅર્થ – આલંબન અથવા પોતાના દેશની પ્રતિપક્ષ ભાવનાઓ વગેરે ગણાવેલ છે. ઉપલાણથી કોઈપણ વિશિષ્ટ ધ્યેયનું ધ્યાન કરી શકાય છે.
કાર્યોત્સર્ગ દ્વારા મન, વચન અને કાયાના પેગેનું ચૈર્ય અને તે દ્વારા દેહાધ્યાસના ત્યાગ અને હાલ જે તમારે પ્રયત્ન ચાલુ છે, તે પણ તેમાં ગ્રહણ કરી શકાય. પ્રચલિતમાં પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાથ અથવા દુઃખક્ષય - કર્મક્ષય નિમિત્ત ૧૦–૨૦-૪૦–૧૦૦ “લોગસ્સ” પર્યતને “
કાગ’ કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org