________________
[૭] સિદ્ધચક્ર–નવપદજી અ.
(૭૯)
તા. - સિદ્ધચક્રની પાંચ વ્યાખ્યા જે “બ્રહયાસ' ટીકામાં મળે છે તે આ સાથે આપને મોકલું છું. તેમાં “નવપદ'ની વાત જણાતી નથી. “બૃહયાસ ટીકામાં “સિદ્ધચકને “તત્વ કહ્યું અને “તત્ત્વ એટલે પચાસવર્ણો” જ્યારે રત્નશેખસૂરિએ ‘તત્વ એટલે નવપદ” કહ્યાં. આ ભેદ તે જૂના “સિદ્ધચકીના પટ મળે તે સમજાય. “વ્યાખ્યાન - ટીકામાં એક સિદ્ધચક્રનું યંત્ર છે. તેમાં “નવપદ' નથી. તેમાં પરમાક્ષર ઉપર જ ભાર છે. હાલમાં પ્રચલિત પટેમાં પરમાક્ષર નથી. આ વિષે મેં મુનિ શ્રીયશવિજયજીને પૂછ્યું તો તે કહે કે “પરમાક્ષર નથી–તે સત્ય
a $ ના લેકે હવે આવે છે તે સમજવા માટે આ સઘળું જરૂરી છે.
“અનાહત” અને “અવ્યક્તની આરાધના માટે બીજા કોઈ આધારગ્રંથે મળે ખરા? હું જન– ગ્રંથે વિચારી રહ્યો છું, જૈનેતર તે પુષ્કળ મળે છે; તેમાં ખાસ કરીને “તંત્રાલેક” તથા “સ્વચ્છદ – તંત્ર” છે.
અ.
(૮૦)
તા. ૧૨-૧૦–૬૨ શ્રીરત્નશેખરસૂરિએ “તત્તવ” એટલે “નવમંડળમાં પ્રથમ મંડળ” - એવું કહ્યું છે તેમ આપ ધારે છે પણ તે માટે આધાર આપશેજી.
નમસ્કાર સ્વાધ્યાય', પ્રાકૃત-વિભાગ; પૃષ્ઠ ૪૬૬, ક- ૧૯૧માં
નવમું 1 તરં” લખ્યું છે. વ્યાખ્યામાં “તિ ઈતર પાનાં નવ ઘરમંતર વર્ત” – આ પ્રમાણે સમજ આપી છે. આથી એમ ધારવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org