SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રન્થને રસાસ્વાદ સુગમ બને તે અર્થે શ્રી કિરણભાઈએ પરિશ્રમ લઈને જે સારાંશ લખી આપે છે તે માટે તેઓને અમે આભાર માનીએ છીએ. “પ્રાકકથન'માં નિર્દિષ્ટ આ સારાંશ વાચકને અવશ્ય ઉપયોગી થશે. મૂળ કે, તેના અર્થો તથા અન્ય માહિતી આપતી પાદને ઈત્યાદિ પાછળ શ્રી ગિરીશકુમાર પરમાનંદ શાહને પરિશ્રમ રહેલું છે તેથી આ કાર્યને સાંગોપાંગ અને વ્યવસ્થિત પાર પાડવાનું શ્રેય તેઓને જાય છે. અંતે આ ગ્રન્થ-વાચન મુમુક્ષુઓના માટે આત્મકલ્યાણનું સાધન બની રહે–એ જ અભ્યર્થના. ત, ઈરલા બ્રીજ, ૧૦૫, સ્વામી વિવેકાનન્દ રેડ, વિલેપારલે, (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૬. તા. ૪–૧૦–૮૪. લિ. ચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી પ્રકાશક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy