________________
८४
અધ્યાત્મપત્રસાર
अहो विष्टपाधारभूता धरित्री,
___ निरालंबनाधारमुक्ता यदास्ते । अचिंत्यैव यद्धर्मशक्तिः परा सा,
स एकः परात्मा गतिमें जिनेन्द्रः ।। १९ ।। અહો ! જે ભગવંતના ધર્મની શકિત અચિંત્ય અને ઉત્કૃષ્ટ છે કે જેનાથી ભુવનના આધારરૂપ આ પૃથ્વી આલંબન વગર અને આધાર વગર રહેલી છે, તે શ્રી જિનેન્દ્ર પરમાત્મા એક જ મારી ગતિ થાઓ. (૧૯) न चांभोधिराप्लावयेद् भूतधात्री,
समाश्वासयत्येव कालेऽम्बुवाहः । यदुद्भुतसद्धर्मसाम्राज्यवश्यः,
स एकः परात्मा गतिमें जिनेन्द्रः ।। २० ॥ જે ભગવંતથી પ્રગટ થયેલા સદ્ધર્મના સામ્રાજ્યને વશ થયેલ સમુદ્ર આ પૃથ્વીને ડુબાવતો નથી અને મેઘ યોગ્ય કાળે આવ્યા કરે છે, તે શ્રી જિનેન્દ્ર પ્રભુ मे४०१ भारी गति थामी. (२०) न तिर्यग् ज्वलत्येव यत् ज्वालजिह्वो
यदूर्व न वाति प्रचंडो नभस्वान् । स जागर्ति यद्धर्मराजप्रतापः,
स एकः परात्मा गतिमै जिनेन्द्रः ॥ २१ ॥ જે ભગવંતના ધર્મરાજાને પ્રતાપ એ જાગ્રત છે કે જેથી અગ્નિ તિ પ્રજ્વલિત થતો નથી અને પ્રચંડ વાયુ ઊર્ધ્વપણે વાત નથી, તે શ્રી જિનેન્દ્ર ભગવંત એક જ મારી ગતિ હે. (૨૧) इमौ पुष्पदंतौ जगत्यत्र विश्वो
-पकाराय दिष्टयोदयेते वहन्तौ। उरीकृत्य यत्तुर्यलोकोत्तमाशां,
__ स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥२२ ।। જે લોકોત્તમ પ્રભુની આજ્ઞાને અંગીકાર કરી વહન કરતા એવા આ સૂર્ય અને ચંદ્ર આ જગતમાં વિશ્વના ઉપકારને માટે સુભાગ્યથી ઉદય પામે છે, તે से मिनेन्द्र ५२मात्मा भारी गति था-मो. (२२)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org