________________
સકલાર્વત”-સ્તોત્ર ભ,
(૭૩)
તા. – સલાહંતઃ
સકલાહિત’ એક તેત્ર છે અને તેત્રના નિયમ મુજબ દ્વારગાથા અને તેના આધારે અર્થનિર્ણય કરવાનો હોય છે અને એ રીતે તમે કરે છે તે યોગ્ય જ છે.
પ્રથમ ગાથામાં આહત્યનું વર્ણન છે અને તે શાસ્ત્રરૂઢિ મુજબ મંગળ માટે છે એમ ગણીને બીજી ગાથાને દ્વારગાથા કલ્પી શકાય. એમાં કેઈ શાસ્ત્રીય બાધ નથી. એક એ દષ્ટિ છે. બીજી દષ્ટિએ પ્રથમ ગાથામાં જે આન્ય છે, તેને મુખ્ય બનાવીને સમગ્ર સ્તોત્રમાં આહત્યની જ તુતિ છે અને તેને વિકસાવવા માટે નામાદિ નિક્ષેપનો આશ્રય લેવામાં આવ્યું છે એવી પણ એક કલ્પના થઈ શકે.
હવે જ્યારે પૃથ્વી આદિ તત્ત્વ અને નાદ, બિન્દુ, કલા આદિને તાંત્રિક દૃષ્ટિએ આશ્રય લઈને એ જ સ્તુતિને વિચાર કરે છે ત્યારે તેની ઘટના પણ કઈ રીતે થઈ શકતી હોય તે તેમ કરવાથી સ્તુતિકર્તા મહાપુરુષની સર્વગામી પ્રતિભાની પ્રતીતિ થવા ઉપરાંત અનેક અર્થોથી ગંભીર એવી આ સ્તુતિ છે, એ અતિ બહુમાનગર્ભિત ભાવ ઉત્પન્ન થઈ શકે છે. શ્રી હેમચંદ્રસૂરિજીએ સ્તુતિકારમાં શ્રેષ્ઠ શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિને પિતાના આદર્શ તરીકે સ્થાયા છે-એમ તેમના અનેક સ્થળોના નિર્દેશથી જણાઈ આવે છે. “ હિરેનસુતો મદાર્થ: ” એમ કહીને તેમણે અગદ્વાર્નાિશિકા'માં શ્રી સિદ્ધસેનસૂરિની સ્તુતિ કરી છે.
શ્રીવર્ધમાનદ્વાવિંશિકાની ૧૮મી ગાથાથી ૨૨ મી ગાથામાં * તપ સંઘમ: દૂતં દ્રઢ જં,
मृदुत्वार्जवाकिंचनत्वानि मुक्तिः । क्षमैवं यदुक्तो जयत्येव धर्मः,
स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥ १८ ॥ જેમને કહેજો તપ, સંયમ, સત્યવચન, બ્રહ્મચર્ય, અચૌર્યતા, નિરભિમાનીપણું, આર્જવ (સરલતા), અપરિગ્રહ, મુકિત (નિર્લોભતા) અને ક્ષમા – એ દશ પ્રકારને યતિધર્મ જયવંત વર્તે છે, તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org