SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સલાહત – સ્તુત્ર (૫) યજમાન તપદાનદયાનિધિ – આમા, (૬) આકાશ –- અલેપકત્વ- અલિપ્તાત્મા, (૭) સામ સેમ્યમૂતિ (વીતરાગ ), (૮) સૂર્ય -- કેવલજ્ઞાન. આપશ્રી આમાં “પંચતત્વ' વિષે વાંચીને ખુશી થશે તેમ ધારી લખી મેકલું છું.” ભ (૭૨) શ્રી રાતા મહાવીરજી, Post : Bijapur Via Bali (Raj). તી. - ૩ા વિષ’-એ શ્લેકના ભાવને અનુસરતું લખાણ છે. સારું છે. આત્મઋદ્ધિનું આકર્ષણ, મુક્તિ – સ્ત્રીનું વશીકરણ, વિષય – કષાયનું ઉચ્ચાટન, કુમાર્ગનું સ્તંભન, અનુભવનું મોહન, અષ્ટકર્મનું મારણ એ વિચાર સારા છે. “અધ્યાત્મસારમાં પ્રથમ લેક અતિ મહત્ત્વનું છે. તેમાં “શિવશ્રીનું અધિષ્ઠાન” અને “ભૂર્ભુવ:સ્વસ્ત્રયીશાન” – એ બે વિશેષણ ત્રણ કાળ, ત્રણ લકને આવરી લે છે. ભૂ ભુવઃ સ્વઃ' એ પદે ગાયત્રી–મંત્રમાં પણ દાખલ કરેલ છે તેથી ગાયત્રી ઉપરનાં વિવેચને પણ અર્થે ખેલવામાં સહાયક બનશે. આહત્યને इत्येऽतेष्टौ लोकेऽस्मिन्नहति ते गुणाः प्रोक्ताः ॥३२॥ क्षितिरित्युच्यते शान्तिः, जलं शान्तिः प्रसन्नता । निःसङ्गता भवेद् वायुः, हुताशो योग उच्यते ॥ ३३ ॥ यजमानो भवेदात्मा, तपोदानदयानिधिः । सोममत्तिर्भवेच्चन्द्रो ज्ञानमादित्यमुच्यते ॥ ३४ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy