SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સકલાહ – તેત્ર આપણે ત્યાં “ધર્મબિન્દુ' (શ્રીહરિભદ્રાચાર્યકૃત) ગ્રંથમાં છેલલા પ્રકરણમાં એક સૂત્ર આવે છે તેમાં “ધાતુ” શબ્દ વાપર્યો છે. ત્યાં રાગ, શ્રેષ, મેહના ત્રિદેષને ભાવસપાત કહ્યો છે. સૂત્ર આ મુજબ છેઃ'सत्स्वेतेषु न यथास्थितं सुखं स्वधातु-वैषम्यात्।' (ધર્મબિન્દુ) અધ્યાય-૮, સૂત્ર-૧૬). મૂલાથ_“એ રાગ, દ્વેષ અને મેહ છતાં યથાર્થ સુખ ન થાય, કારણ કે આત્માની મૂલપ્રકૃતિનું વિષમપણું થાય છે” અર્થાત જ્યારે ત્રિદોષ હોય ત્યારે સ્વધાતુ - એટલે આત્માની મૂળ પ્રકૃતિના વિષમપણાથી યથાવસ્થિત સત્યસુખ મળી શકે નહિ. શરીરની સાત ધાતુઓને જેમ ધાતુ કહેવાય છે અને આયુર્વેદમાં વાત, પિત્ત અને કફને ધાતુ શબ્દથી સંધાય છે, તેમ આત્માના સ્વાભાવિક ગુણ-જ્ઞાન, દર્શન અને ચારિત્રને પણ ધાતુ” શબ્દથી સંબોધેલ છે. “રપતિ તિ ધાતુ:” જ્ઞાનદર્શનાદિ ગુણને ધારણ કરે – ટકાવે તે ધાતુ. તે ઉપરથી “ધમધrg' શબ્દ આત્માના જ્ઞાનાદિ ગુણપરક લઈ શકાય. અથવા “મૈનશાનવત્રાપથથવા રે यत्तदात्मक एवैष शरीरमधितिष्ठति ॥' એ શ્રી એગશાસ્ત્ર ચેથા પ્રકાશના પહેલા કલેક પ્રમાણે ધર્મધાતુથી આત્મા’ શબ્દ લઈ શકાય – કેમકે તે ત્રણે ધાતુ ( ગુણ)ને ધારણ કરે છે અને તદાકાર - તદ્રુપ છે. આખું લખાણ વાંચતાં લાગ્યું છે કે આપણે જેને “૩ાા ' શબ્દથી સંબેધીએ છીએ તેવી જ કઈ વસ્તુને ધમ્મધાતુ” શબ્દથી બૌદ્ધોમાં ઓળખવામાં આવતી હોય. આ તે માત્ર અનુમાન છે. બાલુભાઈ વિદ જણાવે છે–વસ્તુ સ્વભાવ તે જ “ધર્મ” એટલે આત્મ – સ્વભાવનું પ્રગટ થવું તે જ “ધર્મધાતુ છે. અ. (૭૦). મુંબઈ તા. ૨૬-૯-૭૪ સકલાત’– સ્તોત્ર આપશ્રી પાંચતત્ત્વ તથા નાદબિંદુથી જે રીતે ઘટાવવા માગે છે તે સંભવિત હશે પણ મને તે ગ્ય જણાતું નથી. મારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy