________________
o
અધ્યાત્મપત્રસાર
“નામ” ઉપર કલેષ કરીને થઈ છે. બીજા શ્રી અજીતનાથની સ્તુતિ “રૂપ” વિષે પ્રકાશ પાડે છે વગેરે. આપ આ દૃષ્ટિએ વિચારશેજી.
અ.
( ૬૨)
તા. ૭–૩–૧૯૭૩ પ્રજિન” અને “સમુvr ' – આ શબ્દો સમજવા માટે તે સમયના શિવપંથ સાથે વિવાદ સમજવું જોઈએ. આક્ષેપ એ હતે. કે (૧) જૈને સમષ્ટિવાદમાં માને છે એટલે અનંત અરિહંતની ઉપાસના કરી ન શકે. (૨) તેઓ કેનું શરણ સ્વીકારે? (૩) તેથી તેમના દેવ યોગ – ક્ષેમ કરી શકતા નથી અને (૪) શક્તિહીન હોવાથી સજન કરી શકતા નથી.
આ ચાર આક્ષેપોના જવાબ બે કલેકમાં અપાયા છે. પહેલે લેક નિશ્ચયનયને છે અને બીજો શ્લેક વ્યવહારનયને છે.
pfજમશે- ઘા એટલે શ્રદ્ધા રાખવી, વિશ્વાસ મૂકવે તેથી તેને વ્યુત્પત્તિ અથ “શરણે જઈએ છીએ'-તે થાય.
‘સર’ – અનંતની અર્થ વ્યવસ્થા અમે ચાર આયામ (Dimensions) માં કરીએ છીએ એટલે કે જે જગતને નામ અને રૂપમાં વિભકત કરાય છે, તેને અમે નામ, રૂપ, દિક, કાલમાં વિભક્ત કરી સમ્યક ઉપાસના કરીએ છીએ. વસ્તુતઃ આપણે નામ, આકૃતિ, દ્રવ્ય, ભાવ, ક્ષેત્ર અને કાલ એ પ્રમાણે છમાં વિભક્ત કરી અનંતને કેયડે સમ્યગ રીતે ઉકેલીએ છીએ- એવી રીતે સમુપાસના કરીએ છીએ.
જે આહુન્યને શરણે જઈએ છીએ અથવા જેની અમે વિવિધતા સેવીએ છીએ તે સકલ(અનંત) અરિહંતામાં પ્રતિષ્ઠિત છે અને તે મેક્ષશ્રી એટલે મેક્ષ અને પુરુષાર્થ ત્રિકનું નિવાસ – સ્થાન છે. તેથી તે વેગ – ક્ષેમ આપે છે. આ પ્રકારે શક્તિમતુ છે. ઉપરાંત તેમાં એ શક્તિ છે કે તે ત્રણેય લોક ઉપર પ્રભુત્વ ધરાવે છે. આવા શકિતમતું અને શક્તિમય આહજ્યની અમે વિવિધતા સેવીએ છીએ
સમષ્ટિવાદની પ્રધાનતાવાળી આ આરાધનાથી, અનંત અરિહંતની બેધરૂપે ઉપલબ્ધિ કરવી, વ્યવહારમાં અતિ કઠિન છે. તેથી નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ-તે નિક્ષેપમાં અને દિકાલ અથવા ક્ષેત્રકાલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org