SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. શ્રી સલાહંત – સ્તોત્ર “લઘુશાંતિમાં જેમ ૩ષ્કારરૂપ વાચકની પંચકવશક્તિ દર્શાવી છે તેમ “સકલાતના પ્રથમ શ્લોકમાં આહત્યની પણ પેચકતૃત્વશક્તિ દર્શાવવામાં આવી છે. આને માટે આધાર મળતું નહતે પણ આપશ્રીએ શ્રીઅમરચંદ્રસૂરિના “શ્રીપદ્માનંદ મહાકાવ્યના ત્રણ કલેક લખી મેકલ્યા તેમાં તે સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે. આહત્ય” એટલે “”ના પંચકૃત્યે નીચે પ્રમાણે - ૧. સ્વસ્તિ = સ્વસ્તિ = પુષ્ટિ ને “સંતિજમાં “કસિ ૩. જપ = તુષ્ટિ વાચાર' કહ્યું છે. ૪. શ્રીમદ્ = શિવ ૫. મહાનંદ મહદય = શાંતિ. આ પ્રકારે શિવ, શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ અને સ્વસ્તિરૂપ પાંચ કૃત્યેની કર્તૃત્વશકિત “ક”માં દર્શાવી છે. “આઈયે જ યોગ – શ્રેમ કરનારો મહાધોધ છે. એને બાઈબલમાં Kind Light કહે છે. “આઈના શુભ આશુઓને ધોધ સતત વહ્યા કરે છે. પરંતુ જ્યારે તેની અસર બ્રહ્માંડ ઉપર ઓછી થવા લાગે ત્યારે બીજાધાન, બીજો ભેદ તથા બીજ પોષણાદિ વડે “ગ” અને ઉપદ્રથી રક્ષણ કરવા વડે કઈ ભવસ્થ તીર્થકર શ્રેમ કરનારા થાય છે. અ. (૬૧) તા. રપા૨૬-૪-૭૧ આને અર્થ એ પણ થાય કે ઉપાસનાના સઘળા પ્રકારે વડે સમુપાસના કરીએ છીએ. ઉપાસનાની સાત ભૂમિકા છેનામપરા, રૂપાપરા, વિભૂતિપરા, શક્તિપરા, ગુણપરા, ભાવપરા અને સ્વરૂપપરા. આ પ્રકારે “કલ્યાણના ઉપાસના અંકમાંથી મળ્યા છે અને મારી દષ્ટિએ “સલાહતને એક એક શ્લેક તે દૃષ્ટિએ રચાયો જણાય છે. કર્તા પાસે આવી કઈ પ્રણાલિકા મેજુદ હશે. પહેલા શ્રી આદિનાથની સ્તુતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy