________________
‘ ઉવસગ્ગહર ’– સ્તાત્ર
ભ.
અ.
( ૪ )
શિવગંજ.
તા. ૧૧-૬-૬૯.
આગલા પત્રમાં ઉવસગ્ગહર'' વિષે જે વિચારે દર્શાવ્યા તે ઘણા અમૂલ્ય છે. તેના ઉપર વિશેષ ચિન્તન કરવાથી સાધનાને મા સ્પષ્ટ થાય તેમ લાગે છે. એધિ એટલે અનાહત એ નવા વિચાર છે અને મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ સંગત લાગે છે. હૃદય એટલે અનાહતચક્ર પ્રાણના વાસ ત્યાં છે અને તે જીતાય તો અનાહતનાદની સિદ્ધિ થાય. અનાહત દ્વારા અવ્યક્ત પમાય. તમારા પત્રમાં એક સ્થળે અનાહતને આધિ અને ખીજે સ્થળે અવ્યક્તના લાભને બાધિલાભ ઘટાખ્યા છે, તેથી તે ફ્રી વિચારી જોશે. ઐધિ પછી સમાધિની સિદ્ધિ માટે અવ્યક્તની ઉપયોગિતા ગણાય એટલે આધિની પ્રાથનામાં અનાહતની પ્રાર્થના છે એ પ્રથમ વિચાર યોગ્ય લાગે છે. જો કે આ વિષય અજાણ્યા છે એટલે તેમાં કાંઈપણ અભિપ્રાય આપવા એ સાહસ છે.
品
(૪૯)
૫૭
તા. ૨૪–૧–૯૧.
‘ઉવસગ્ગહર’’માં શબ્દે ધારેs-‘ સુષુપ્તિ દશામાં જો મંત્રને ધારણ કરવામાં આવે તેા ’– એવા અથ થાય તે સ્હેજ આપની જાણ માટે. ‘ સ્યાદ્વાદ રત્નાકર,’ ભાગ-૧, પૃષ્ઠ ૧૪૯, પંક્તિ-૧૬:
6
'अथोकारो ग्राह्यत्वेन प्रतीयते बोधाकारस्तु ग्राहकत्वेन । ' આદ્યવેદ્ય અથ તે ગ્રાહ્ય અને જ્ઞાનમાં થતા તેના આકાર તે ગ્રાહક જાણવા.
Jain Education International
સુષુણ્ણામાં જ્ઞાનને બાહ્ય આલંબન હેાતું નથી. તેથી ગ્રાહ્ય—ગ્રાહકભાવ નથી. સુષુમ્બ્રામાં અંતરંગ આલંબન હોય છે. તેમાં ગ્રાહ્ય, ગ્રાહક-આ એ શબ્દોના પ્રયોગ ઘટતા નથી – ગ્રહીતા કે ગ્રહણ સમાપત્તિને પાં પછી જ સારી રીતે જાણી શકાય. તે પહેલાં તર્યાં ઊંઠે પણ સુષુમ્હામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org