________________
પર ]
[ યોગસાર-પ્રવચન : ૧૮ બદલે તેની એથે તું તારા વેપાર-ધધાના પાપને પેાષવા માંગે છે-તે તે જ્ઞાનીને એળખ્યા નથી. તારે મેક્ષમાગ માં આવવુ... હાય તે ધર્માત્માની જેમ તું પણ આત્મદન વડે રાગ વગરના આત્માને તારામાં દેખ. જે આત્મદર્શન કરે છે ને જિનપદને પેાતામાં ધ્યાવે છે એવા સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને જ મેાક્ષમાગ હોય છે. કાંઈ પાપમાં ડૂબેલા ગૃહસ્થને મેાક્ષમાગ નથી હોતા. જે હેય-ઉપાદેયને જાણે નહિ, આત્મહિતની દરકાર કરે નહિ તેવા ગૃહસ્થની આ વાત નથી.
પહેલાં તે સ`સારથી એટલે કે અશુભ કૈ શુભ બધાય પરભાવથી ડરીને, આત્માન તીવ્ર જિજ્ઞાસાથી શાસ્ત્રઅભ્યાસ વડે હૈય-ઉપાદેય તત્ત્વાને ખરાખર એળો ને ઉપાદેય તત્ત્વની સન્મુખ થઈ ને અનુભવ કરે કે અહા, આ મારે આત્મા...હું પોતે.... અતીન્દ્રિય જ્ઞાન-આનંદથી ભરપૂર છુ.....શુ ગૃહ-વેપાર વખતે આત્મા કયાંય બીજે ચાલ્યે ગયે છે ?....ના; વિદ્યમાન છે; તેને જે શ્રદ્ધા-જ્ઞાનમાં લ્યે છે, તે ધર્માત્માને ગૃહસ્થપણામાંય ધમ થાય છે. જેને એવી આત્મદૃષ્ટિ નથી તે ગૃહસ્થને કે ત્યાગીને કેઈને ધમ થતુ નથી. તે ધ–ગૃહસ્થ પાપ-પુણ્યના ભાવા વચ્ચેય તેનાથી અળગા રહે છે, પેાતાના ચૈતન્યનું રાગથી અધિકપણું તેને કદી છૂટતું નથી, ને રાગનું અધિકપણું કદી થતું નથી. પરમાત્મપદને અને પંચપરમેષ્ઠીને તે પોતાના અંતરમાં સદાય ધ્યાવે છે, તેમનું અચિત્ય માહાત્મ્ય તેના અંતરમાં નિર ંતર વર્તે છે.--
‘સુખધામ અનંત સુસત ચહી, દિનરાત રહે તધ્યાન મહીં; ' એ પડમાં
*
એકકેર પરમાત્મવભાવથી
આત્મા .... તે ઉપાદેય. ખીજે પડખે પુણ્ય પાપરૂપ પરભાવે, ને ઘર દુકાનના જડ સયેગા....તે હેય.
પૂર પેાતાને
તે બંનેના ભેદજ્ઞાનના બળથી, ઉપાદેય તત્ત્વના આશ્રયે મેાક્ષમાગ ને ધર્મીજીવ સાથે છે. બધાયથી છૂટુ પેાતાનું તત્ત્વ જ્ઞાયકમૂર્તિ આત્મા....તે જેની દૃષ્ટિમાં વિદ્યમાન છે તે જીવ, ગૃહસ્થ હાય તેપણુ, મેાક્ષને સાધક છે, તે સિદ્ધ ભગવાનને નાતીલેા છે; તે સદાય જિનપદનું ધ્યાન કરે છે. એટલે કે ‘જિન' જેવા ‘ નિજ ’ આત્માને લક્ષમાં લઈ ને તેનુ ચિન્તન કરે છે. ચૈતન્યવસ્તુ વિદ્યમાન હોવા છતાં જેની દૃષ્ટિમાં તેને અભાવ છે, અંતમુ ખ થઈ ને તેને જે લક્ષમાં પણ લેતા નથી, હેય ઉપાદેયના ભેદને જાણતા નથી ને પર ભાવેામાં જ રચ્યા પચ્યા રહે છે, એવા જીવને ધમ કયાંથી થાય ? તે માક્ષને કઈ રીતે સાથે ? તે તે સસારમાં જ રખડે છે, તે તે અનાદિથી છે જ; હવે તે જેને તે રખડપટી મટાડવી. ઢાય તેવા જીવને માટે આ સ ંખેધન છે,
જેણે પૂર્ણાન દસ્વભાવને દૃષ્ટિમાં લઈને તેને સ્વીકાર પરમેશ્વરને સત્કાર્યાં; રાગાદિ પરભાવેને સત્કાર છેડયા ને
Jain Education International
For Private & Personal Use Only
કર્યાં તેણે પેાતાની પર્યાયમાં પરમાત્માને સત્કાર કર્યાં.
www.jainelibrary.org