________________
[ ૫૧
આત્મસંબોધન ] મેક્ષ તરફ જ આત્માને લઈ જાય છે. આ પ્રમાણે ગૃહસ્થ પણ મોક્ષમાર્ગ છે.
ગં.
માં સમાગ
ક્ષ..માં
*
2
5
" ક "5 F kathaosbjign:
જે કે મોક્ષમાર્ગને મોટો ભાગ મુનિવર પાસે છે, ચારિત્રસહિત ઘણે મેક્ષમાર્ગ મુનિઓને હોય છે, ને ધર્મીગૃહસ્થ પાસે મોક્ષમાર્ગને નાનો ભાગ છે;–ભલે નાને, પણ તેની જાત તે મુનિરાજના મોક્ષમાર્ગ જેવી જ છે. ગણધરમુનિ ને શ્રાવક-ગૃહસ્થ એ બંને સર્વજ્ઞ જિનેશ્વરના વારસદાર છે, બંને ભગવાનના માર્ગમાં છે, મોક્ષના સાધક છે. સિદ્ધભગવંતે જે પંથે મોક્ષપુરીમાં ગયા...સાધક મુમુક્ષુ કહે છે–હું પણ તે જ પથે મેક્ષમાં જાઉં છું. સ્વાનુભવ વડે એ માર્ગ મુમુક્ષુએ પિતામાં જોયેલે છેએ જોયેલા-જાણેલા -અનુભવેલા માર્ગે તે મેક્ષમાં જાય છે.–આ મુમુક્ષુને માર્ગ છે...તે આનંદમય છે.
જેને ચાર ગતિમાં દુઃખ લાગે એને રાગને ને વિષયોને રસ ઊડી જાય, ને શુદ્ધાત્માને રસ ઘણે વધી જાય.—પછી અંતર્મુખ પરિણામમાં શુદ્ધાત્માને ઉપાદેય કરતાં પરમ આનંદસહિત મોક્ષમાર્ગ ખુલી જાય છે. “વાહ, સંતોએ મોક્ષમાર્ગના દરવાજા બલવાની રીત બતાવીને મહાન ઉપકાર કર્યો છે.”
પ્રઝન: ધંધા-વેપારમાં રહેલા ગૃહસ્થનેય મોક્ષમાર્ગ થાય છે, તે પછી હવે અમારે ધંધા-વેપારમાં લાગ્યા રહેવામાં કંઈ વધે નહીં....ને?
ઉત્તરઃ અરે બાપુ! તું કાંઈ સમજે નહિ. તે ગૃહસ્થને જે મોક્ષમાર્ગ છે તે કાંઈ ધંધા-વેપારના ભાવથી નથી, જેટલા ધંધા-વેપારના ભાવ છે તેટલું તે પાપ જ છે, પણ તે હોવા છતાં, તે જ વખતે તેનાથી જુદો પડીને, તેને હેય સમજીને, એટલે કે તેને રસ તેડીને અને ચૈતન્યસ્વભાવને રસ વધારીને, તે પિતાના શુદ્ધ આત્માને ઉપાદેય કરે છે, અંતર્દષ્ટિ વડે તેને દેખે છે, તે આત્મદર્શનને લીધે જ તેને મોક્ષમાર્ગ છે. તેમના આત્મદર્શનનું તારે અનુકરણ કરવાનું છે કે હું પણ આવા આત્માને ઓળખું. -તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org