________________
આત્મસંબોધન ]
[ ૨૭ થાય ત્યાં સુધી જ; પછી સ્વરૂપમાં ઠરીને વીતરાગતા થતાં તે બધા શુભરાગનાં આચરણ પણ છૂટી જશે–એટલે તે આત્માનું સ્વરૂપ નથી—એમ ધમને ભાન છે. આ રીતે પંચાચાર વગેરેને ગ્રહણ કર્યા” તેને અર્થ તે ભૂમિકામાં શુદ્ધતા સાથે તે રાગ હોય છે એમ બતાવ્યું છે, પણ ધર્માત્મા કાંઈ તે રાગને પિતાના સ્વરૂપ તરીકે ગ્રહણ કરતા નથી: ‘આ ખરેખર મારા શુદ્ધાત્માનું સ્વરૂપ નથી”—એમ તે અંતરાત્મા જાણે છે.
ભાઈ, તારે સંસારથી છૂટવું હોય તે, નિજરૂપ શું ને પરરૂપ શું તેને બરાબર વિવેક કર; મોક્ષનું કારણ શું ને સંસારનું કારણ શું? તે બરાબર જાણું. ૨૧ પ્રકારના ઉદયભાવે છે તે જીવની પર્યાયમાં થતા હોવાથી તેને વ્યવહારે “સ્વતત્ત્વ” પણ કહ્યાં છે, પણ ખરેખર શુદ્ધચૈતન્યસ્વરૂપ જીવનું નિજરૂપ તે નથી, નિજરૂપથી તે ભાવ બાહ્ય છે.
- હું દેવ
ટ્ટ મનુષ્ય
| હું મનુષ્ય _ હું તિર્યંચ
હું તિર્થ
,
'
.
અજ્ઞાયક ભાવ છું
હું નારક
જ્ઞિાની પોતાને શરીરથી ભિન્ન 1 અજ્ઞાની પોતાને દેવ-મનધ્ય એક જ્ઞાયકભાવ પણે અનુભવે છે. તિર્યંચ-નારકપણે અનુભવૅછે.
જે જીવ ચારગતિવાળે હું, પાંચ ઈન્દ્રિયવાળે હં, કેથી હુ”—એમ ઉદયભાવરૂપે પિતાને અશુદ્ધ જ અનુભવે છે–તે બહિરાત્મા છે. અંતરાત્મા જ્ઞાની તે એ બધાયથી ભિન્ન માત્ર એક જ્ઞાયકભાવસ્વરૂપ હું છું એમ પિતાને શુદ્ધ અનુભવે છે. શુદ્ધજીવ તે ચૈતન્ય લક્ષણ છે, ઉદયભાવ કાંઈ તેનું લક્ષણ નથી. ઉદયભાવ તે અશુદ્ધજીવનું લક્ષણ છે. તેને જે નિજરૂપ માને તેને અશુદ્ધતા કદી મટે નહીં.
પૂર્ણ–પરમાત્મદશાને પામેલા શુદ્ધ આત્મામાં જે ભાવે નથી રહેતા તે બધાય બહિરભાવે છે, તે હું નથી. હજી પરમાત્મા થયા પહેલાં ચોથાગુણસ્થાને પણ ધર્માત્મા આ જ અનુભવ કરે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org