SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ દ ] | ચેગસાર–પ્રવચન : ૧-૨ સમયસારની પહેલી ગાથામાં કહ્યું છે કે—એ સિદ્ધભગવંતા, સિદ્ધપણાને લીધે સાધ્યરૂપ જે શુદ્ધઆત્મા તેના પ્રતિછંદના સ્થાને છે; ભવ્યજીવા તેમના સ્વરૂપનુ` ચિન્તન કરીને....તેમના જેવા પેાતાના શુદ્ધસ્વરૂપને ધ્યાવીને તેમના જેવા થઈ જાય કે....ને મેાક્ષ પામે છે. સિદ્ધ જેવે! અતીન્દ્રિય ચૈતન્યસ્વરૂપ આત્મા... ....તેને, અરેરે! આ જડ-ફ્લેવરમાં રહેવું પડે તે કલંક છે. ભગવાન આત્માને ગવાસમાં વસવું ને જન્મ-મરણનાં દુઃખ સહુન કરવા તે શરમની વાત છે.—તે શરમજનક જન્મે કેમ ટળે? તે વાત આ ચેાગસારમાં આગળ ૬૦ મા દોહામાં કહેશે— A નિર્માંળ ધ્યાન વડે અશરીર-સિદ્ધ જેવા આત્માને યાવી–ધ્યાવીને જીવા સિદ્ધ થયા; તું પણ એવા આત્માને તારા અંતરમાં ધ્યાનવડે દેખ....તે તુ' પણ આ શરમજનક જન્માથી છૂટીને સિદ્ધ થઈશ....ને માતાનું દૂધ તારે પીવું નહીં પડે. ધ્યાનવડે અત્યંતરે દેખે જ અશરીર, ા૨મજનક જન્મો ટળે પીઍ ન જનનીક્ષીર. જેમ રાજાને ગ‘ધાતી વિષ્ટા વચ્ચે રહેવું પડે તે તે શરમજનક છે, તેમ આન મૂર્તિ ભગવાન આત્મા સિદ્ધ જેવા મહારાજા....જે પેાતાના ઇન-જ્ઞાન-ચારિત્રવડે પૂર્ણાનંદને પ્રાપ્ત કરીને મેક્ષમાં શે।ભે એવા,....તેને બદલે આ લેહી-માંસના અશુદ્ધ માળખામાં ને ગર્ભવાસમાં તેને પૂરાઈ રહેવું પડે એ તેા કલંક છે. જેને આવા જન્મ-મરણના ત્રાસ લાગતા હોય ને તેનાથી છૂટીને મેાક્ષની લાલસા હોય તેને માટે આ સમેાધન છે. મગળરૂપે અશરીરી સિદ્ધોને વંદન કરીને કાલકરાર કર્યાં છે કે અમે પણ હવે એક-એ ભવમાં અશરીરી સિદ્ધ થવાના..... * Jain Education International બીજા દોહામાં અરિહંતપરમાત્માને નમસ્કાર કર્યાં છે; તેમણે અંતરના નિમળ ધ્યાનવડે ચાર ઘાતીકમાંના ક્ષય કર્યાં છે ને કેવળજ્ઞાન-દર્શન-સુખ-વીરૂપ અનંતચતુષ્ટય પ્રગટ કર્યાં છે. આવા કેવળજ્ઞાનાદિ સહિત સીમધ રાદિ વીસ તી કરે તેમજ બીજા લાખો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy