________________
: ૨૪ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય ઉત્તર. હા. ભગવાન શ્રીવર્ધમાનસ્વામીએ સૌથી પહેલાં અથથી ૧૪ પૂર્વે દર્શાવ્યાં છે.
તે પછી જ અંગે દર્શાવ્યાં છે. તેથી જ તેને “પૂવ' કહેવામાં આવે છે. તે ચૌદ પૂર્વે પૈકી દશમા પૂર્વ વિદ્યાપ્રવાદમાં તે ભગવંતે અર્થ થી વિદ્યાઓ અને મંત્ર દર્શાવ્યા છે.
(૧૪) પ્રશ્ન તે પછી “નમિxળ વાર વિદર' મંત્રના અર્થથી પ્રકાશનારા ભગવાન શ્રી વર્ધમાન
સ્વામી જ ગણાય ને ? ઉત્તર. હા. તે દષ્ટિએ વિચારતાં નરમળ મંત્રના અર્થથી પ્રકાશનારા ભગવાન શ્રીવર્ધ
માનસ્વામી જ કહી શકાય. કારણ કે આચાર્ય શ્રીભદ્રબાહુ સ્વામીએ પૂર્વોમાંથી ઉદ્ધાર કરીને આ સ્તોત્ર જગ્યાને ચતુર્વિશતિ પ્રબંધમાં ઉલ્લેખ છે.’
પ્રશ્ન. ઉવસગ્ગહર એ કેવળ ભક્તિ તેત્ર છે, કે મંત્ર યંત્રથી યુક્ત રતેત્ર છે? ઉત્તર. ઉવસગ્ગહર એ પરમેશ્વર શ્રી પાર્શ્વનાથની સ્તવના દ્વારા ભક્તિરસને વહાવતું એક
આધ્યાત્મિક સુંદર પતેત્ર હોવા સાથે મંત્ર તથા યંત્રોથી યુક્ત કૃતિ છે કે જેના દ્વારા અનેક ભવ્યાત્માઓએ પિતાના ઈષ્ટદેવ સાથે નેક સાધવાપૂર્વક પોતાનાં આધિભૌતિક કષ્ટોથી પણ મુક્તિ પ્રાપ્ત કરી છે.
પ્રશ્ન. ભગવાન શ્રી મહાવીરે જૈન શ્રમણને માટે મંત્ર, મૂલ વૈદ્યક, વમન વિરેચન આદિ
ચિકિત્સાના પ્રયોગોને વજર્ય ગણ્યા છે અને તેનો પ્રયોગ ન કરે તેને જ ભિક્ષુ
કહ્યા છે તો પછી શ્રુતકેવલી આચાર્યો મંત્ર યંત્રમય કૃતિઓ રચે ખરા ?-અ ઉત્તર. આ પ્રયોગ ત્યારે જ વયે કહ્યા છે કે જયારે તે આજીવિકા માટે અથવા
વ્યક્તિગત સ્વાર્થ માટે કે ઈહલૌકિક કામના માટે તેની સાધના કરવામાં આવે. ચૌદ પૂર્વમાં નિમિત્તજ્ઞાન, વિદ્યાઓ તથા મંત્રોનો વિષય આવતું હતું જેનું સંપૂર્ણ જ્ઞાન આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીને હતું.
બીજું, વિદ્યા અને મંત્ર દૂષિત નથી પણ તેને દુરુપયોગ કરવો તે દૂષિત છે. જે વિદ્યા અને મંત્ર દ્વષિત હેત તે ભગવાન શ્રી મહાવીરના ઘણા અંતેવાસીઓ વિદ્યાપ્રધાન તથા મંત્રપ્રધાન હતા. એ આગમાં ઉલ્લેખ પ્રાપ્ત
ન થાત. ૮ તતઃ પૂર્વોચ્ચ સધુ, “૩વલા પાસે ' રૂલ્યાતિ તવનં નાથાપચક્રમર્થ સંધ મિ: ચ. વિ. પ્ર., પૃ. ૭
मंतमूलं विविहं वेजचिंतं वमण-विरेयण-धूमनित्त सिणाण-आउरे सरणं तिगिच्छियच तं परित्राय પરિવંg સ મિલ્વ ( ઉત્તરાધ્યયન સૂત્ર ૧૫મું અધ્યયન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org