________________
ઉવસગ્ગહર સ્તાત્ર સ્વાધ્યાય
: ૧૩ :
ઉત્તર. ઉવસગ્ગહર Ôાત્રના વિધિપૂર્વક તેના અર્થના ચિન્તનમાં ઉપયાગવાન બનવાપૂર્વક એ માત્ર જાપ જ કરવામાં આવે તા પણ તે ફળદાયક થાય છે. કારણ કે શ્રી પાર્શ્વનાથ ભગવ'તના નામરૂપી મંત્રથી આ શ્તાત્ર અધિષ્ઠિત છે અને ભગવંતનું નામ એ જ સિદ્ધ મંત્ર છે. તેથી તેના જાપ પણ ઇષ્ટ ફળદાયક થાય છે.
(૧૦)
પ્રશ્ન. ઉવસગ્ગહર’ સ્તાત્રના જાપદ્વારા તે Ôાત્રના અધિષ્ઠાયક દેવા સાધક ઉપર પ્રસન્ન થાય છે અને તેના વિઘ્ન દૂર કરે છે તે શું સત્ય છે ?
ઉત્તર, હા. તે વાત સત્ય છે અને તેથી જ “ ઉપસર્ગોને દૂર કરનાર પાશ્વ યક્ષ છે જેમને” એ વિશેષણુ મૂકાયેલ છે.
(૧૧)
પ્રશ્ન. ઉવસગ્ગહર' તેાત્ર સર્વજ્ઞભાષિત છે માટે દેવાધિષ્ઠિત છે તે વાત સત્ય છે ? ઉત્તર, હા. તે વાત સત્ય છે. કારણ કે જે જે વસ્તુ લક્ષણૢાપેત હાય તે દેવાધિષ્ઠિત હાય છે. સૂત્ર લક્ષણાર્પત હાય છે કારણ કે તે સજ્ઞભાષિત હોય છે. આ
(૧૨)
પ્રશ્ન. જે જે લક્ષણાર્પત હોય તે તે દેવાધિષ્ઠિત હોય તેવાં અન્ય દૃષ્ટાન્તા ઉપલબ્ધ થાય છે?
ઉત્તર. હા. ભગવતી સૂત્રના ૧૪મા શતકના ૮મા ઉદ્દેશામાં શ્રી ગૌતમગણધરના નીચે મુજખના પ્રશ્ન કે હે ભગવંત! આ સાલ વૃક્ષને જીવ અહીંથી કાળ ફરીને કયાં ઉત્પન્ન થશે ? ” ના ઉત્તરમાં ભગવંત શ્રી મહાવીર પરમાત્માએ ફરમાવ્યું છે કે “ હું ગૌતમ ! તે સાલવૃક્ષના છત્ર આ જ રાજગૃહનગરમાં સાલવૃક્ષ તરીકે ઉત્પન્ન થશે તે ત્યાં અચિંત, વદ્ભુિત, પૂજિત, સત્કારિત, સન્માનિત, પ્રધાન, જેની સેવા સફળ થાય તેવેા, જેતુ' દેવવડે સાંનિધ્ય કરાયુ' છે તેવા થશે.’૭
આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે લક્ષણાર્પત વસ્તુએ દેવાધિષ્ઠિત હોય છે. (૧૩)
પ્રશ્ન. ભગવાન શ્રી વર્ધમાનસ્વામીએ અથથી વિદ્યાએ અને મંત્રા દર્શાવ્યા છે તે વાત સત્ય છે ?
દુઆ સુનામ લરસિદ્-મંતનુકા ના છોર્ । નમસ્તેાત્ર ગા ૯ ૬આ સર્ધ્વજ હજ્જુનોવૈયં સમદ્ધિતિ વૈવતા । પુત્ત
ઘુળોનેય ને સવ્વનુમા સર્ચ | ૫૫૦ સ્॰ ‰;
પુત્ર ૭૧
७ एस णं भंते सालरुक्खे उण्हाभिहए तण्डाभिहए दवग्गिजालाभिहए कालमासे कालं किञ्चा कहिं गच्छिहिति कहिं उववज्जिहिति ? गोयमा ! इहेव रायगिहे नगरे सालरुक्खत्ताए पचायाहिति से णं तत्थ अच्चिय वंदिय पूई सक्कारिय सम्माणिए दिव्वे सच्चे सच्चोवाए सन्निहियपाडिहेरे लाउलोइयमहिए यावि મવિહ્સજ્જ...! ભ. સૂ૦ ૧૪૫, ૮૯, પૃ. ૬પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org