________________
ઉવસગ્ગહર સ્તાત્ર સ્વાધ્યાય
સમ્યક્ત્વની વ્યાખ્યા શાસ્રકારાએ આ પ્રમાણે જણાવી છે. દેવમાં દેવપણાની, ગુરુમાં ગુરુપણાની અને ધર્મમાં ધમ પણાની જે શુદ્ધ બુદ્ધિ તે સમ્યક્ત્વ છે. ૫૬ રૂ૨ વિષેળ [વિધ્નેન-નિર્વિઘ્નપણે.
૨૨ અચરામાં-[અનામાં]-અજર અને અમર સ્થાન.
એટલે કે જ્યાં વૃદ્ધાવસ્થા નથી તથા જ્યાં મૃત્યુ નથી એવું સ્થાન, મુક્તિરૂપી સ્થાન: ૨૪ ઢાળ-[સ્થાન]-સ્થાનને, પૂર્વોક્ત ગુણાવાળા મેાક્ષરૂપી સ્થાનને.
રૂબ પાયંતિ–[ત્રાળુવન્તિ]-પ્રાપ્ત કરે છે.
: ૧૮ :
ચેાથી ગાથાના અનિય
( હું ભગવન્) ચિન્તામણિરત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ અત્યંત ઉત્કૃષ્ટ એવું તારું સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં જીવા નિર્વિઘ્નપણે અજર અને અમર એવા સ્થાનને (મેાક્ષને) પામે છે.
५६ या देवे देवताबुद्विगुरौ च गुरुतामतिः । धर्मे च धर्मधीः शुद्धा, सम्यक्त्वमिदमुच्यते ॥२॥
*
સ્તુતિમાં એકવચન પ્રશસ્ય ગણાય છે માટે અહીં એકવચન વપરાયેલ છે.
बाल्ये सुतानाम् सुरतेऽङ्गनानाम् । स्तुतौ कवीनाम् समरे भटानाम् । त्वंकारयुक्ता हि गिरः प्रशस्ताः ।
ભાજપ્રબંધ.
Jain Education International
“યેા. શા., પ્ર. 3, લેા. ૨
For Private & Personal Use Only
www.jainelibrary.org