________________
[ ૪૩ ]
પ્રભુ શ્રી પાર્શ્વનાથની સ્તવનારૂપે અર્થો કર્યો છે તેમ તેજ ગાથાએના પદના જુદી જુદી રીતે પચ્છેદ કરવા દ્વારા શ્રી ધરણેન્દ્ર, પદ્માવતી તથા પાર્શ્વયક્ષને સરંગત થાય તે રીતે અર્ધી પણ કર્યો છે. આ તેમના વૈદૃષ્યની પરાકાષ્ઠા સ્વરૂપ હકીકત છે. આ સળાધ અર્થા આ પ્રકરણમાં રજૂ કરાયા છે.
૯. ટિપ્પા
ઉવસગ્ગહર' સ્પેત્ર અંગેની તથા તેને અનુસરતી અન્યાન્ય સઘળી હકીકતે! આ પ્રકરણમાં મૂકવામાં આવેલ છે.
૧૦. પ્રકીક
આ પ્રકરણમાં ‘ ઉવસગ્ગહર' અંગે કેટલાક વિચારા’ એ શીર્ષક હેઠળ ૪૦ જેટલા વિષય ઉપર વિચારણા કરવામાં આવી છે. અને તે ઉપર શકય તેટલી વિશદતાથી છાવટ પણ કરવામાં આવી છે.
શ્રી ભદ્રબાહુામીના, વરાહમિહિરના તથા પ્રિયંકર નૃપના કથાનકા વિસ્તાર પૂર્ણાંક રજૂ કરાયા છે.
ઉવસગ્ગહર' તેત્ર અંગે કેટલું સાહિત્ય લખાયું છે અને તે તે હસ્તપ્રતે કયા કયા ભડારમાં પ્રાપ્ત થાય છે તે દર્શાવાયું છે. એકદરે આ પ્રકરણુ અતિ મહત્ત્વની માહિતીએ પૂરી પાડે છે. આ બાબતમાં ‘વિષયાનુક્રમ ’ વિભાગમાં પૃ. ૫૪ થી પૃ. ૧૨૫ સુધીમાં સમાવિષ્ટ કરાયેલી માહિતીએના શીષ ક જોઇ જવા વિનંતિ છે.
૧૧. પરિશિષ્ટ
ઉવસગ્ગહર' સૂત્ર અંગે ઉપરોક્ત સર્વ જે વિગતે અવશિષ્ટ રહી તે સઘળી વિગતે આ પ્રકરણમાં રજૂ કરાઇ છે. જેવી કે~
(૧) ઉવસગ્ગહર સ્ટેત્રની વૃત્તિઓમાં નિર્દિષ્ટ ૨૧ યંત્રાનું આલેખન કરાવી ચિત્ર સ્વરૂપે રજૂ કરવા.
(૨) તે તે યંત્રની સમજૂતી.
૧૧. સ્તાવિભાગ
ભગવાન શ્રી પાર્શ્વનાથ સ્વામીનાં નામેા, તે ભગવાનના વિશિષ્ટ વિશિષ્ટ બિમ્બેથી અધિષ્ઠિત તીર્થોને જણાવતાં સ્તા, તે તે સ્થળેામાં તેતે વિશિષ્ટ નામેાને ધારણ કરતાં બિમ્બા, તથા ઉવસગ્ગહર તેંત્રના એક એક પાદને પ્રત્યેક ગાથામાં ગૂંથી લેતા પાદપૂર્તિ રૂપ સ્તેાત્રા, યંત્રાને આલેખવાના પ્રકાર વગેરે આ પ્રકરણમાં રજૂ કરવામાં આવેલ છે.
આ રીતે ઉપર્યુક્ત ખાર પ્રકરણેામાં સઘળી હકીકતાને સમાવિષ્ટ કરવામાં આવી છે.
દ
Jain Education International
10:01
For Private & Personal Use Only
www.jainelibrary.org