________________
ઉવસગહરે તેત્ર સ્વાધ્યાય લેખનમ સમજતી.
૧, મૂલપાઠ
ઉવસગહરે તેત્રના પ્રાપ્ત થતા પાઠાન્તરે પાદનોંધમાં ટાંકી શુદ્ધ પાઠને મુખ્યતા આપવામાં આવી છે ૨. સંસ્કૃત છાયા
પ્રાચીન ટીકાકારોના નિદેશ અનુસાર મૂલ સૂત્રની સંસ્કૃત છાયા રજૂ કરવામાં આવી છે. ૩. અવય . સંસ્કૃત છાયા ઉપરથી અન્વય રજૂ કરાયે છે. ૪. વિવરણ
અન્વયના ક્રમ અનુસાર પ્રસ્તુત સૂત્રના પ્રત્યેક પદને પ્રાચીન ગ્રન્થકારોએ જે રીતે અર્થ કર્યો છે તદનુસાર તે અર્થને રજૂ કરી, જ્યાં આવશ્યકતા લાગી ત્યાં વિશેષ સ્પષ્ટીકરણ કરી, પ્રત્યેક ગાથાના વિવરણની સમાપ્તિ થતાં સમસ્ત ગાથાને અર્થનિર્ણય રજૂ કરાયો છે. જે જે અર્થ કરવામાં આવેલ છે તેના આધારભૂત પાઠે તથા તેના આધારસ્થાને સંપૂર્ણ વિગત સાથે તે તે પૃષ્ઠની પાદiધમાં આપવામાં આવેલા છે. પ. પ્રશ્નોત્તર
ઉવસગ્ગહર સૂત્ર સંબંધમાં ઉપસ્થિત થતા પ્રશ્નો અને તેના શાસ્ત્રસંગત ઉત્તરે તે તે વિગતના પાઠપૂર્વક આ પ્રકરણમાં રજૂ કરવામાં આવેલ છે. ૬. અર્થસંકલના
ઉવસગહરં સૂવની પ્રત્યેક ગાથાને નિર્ણત થયેલ સમુદાયો દર્શાવતું “અર્થ સંકલના નામનું પ્રકરણ મૂકવામાં આવેલ છે. ૭. ઉવસગહરં સ્તોત્રની ગાથાઓના વિભિન્ન અર્થે
ઉવસગ્ગહરંની પ્રત્યેક ગાથાના કેટલાક પદેના ટીકાકારોએ એકથી વધારે અર્થે કરી ગાથાના અર્થોમાં વૈવિધ્ય આણવાના પ્રયાસ કરેલા છે તે પ્રત્યેક અર્થો આ પ્રકરણમાં રજૂ કરવામાં આવેલ છે. ૮. ઉવસગ્ગહર સ્તોત્રના પાWયક્ષ, ધરણેન્દ્ર તથા પદ્માવતી પક્ષે કરાયેલ અર્થે
અર્થકલ્પલતાકાર આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ ઉવસગ્ગહરની પ્રત્યેક ગાથાના જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org