________________
[૩] મહિષીઓનાં નામમાં જણાતું નથી. વૈો એ પદ્માવતીનું નામાન્તર નથી એમ નિમ્નલિખિત ઉલ્લેખ જોતાં જણાય છે.
ॐ नमः पार्श्वनाथाय, विश्वचिन्तामणीयते ।
ઈં ઘરz-વૈરાચા-guહેવીયુતાય તે " પાવતી દેવી તે કેણ? એ ધરણ ઈન્દ્રની પત્ની હોવાનું અ૦ ક૧૦ (પૃ. ૨૩) માં કહ્યું છે, પરંતુ એ બેના પૂર્વ ભવોની વાત કહી હેવાનું જણાતું નથી. અ૦ કટ લવ (પૃ. ૧૧) માં સર્ષને જ બળતે કહ્યો છે. પણ એ ધરણુ ઈન્દ્ર બન્યાને ઉલ્લેખ જણાતું નથી. જ્યારે અકખાણુમણિકેસ ની આગ્રદેવસૂરિકૃત વૃત્તિમાં ૪૧ મા ફણ્યાખ્યાનકમાં બળતે સર્ષ મરીને ધરણેન્દ્ર થયાને ઉલેખ સાંપડે છે. ગી
મંત્ર અને વિદ્યા–ઉવસગ્ગહરંની પૂર્ણચન્દ્રસૂરિકૃત લઘુવૃત્તિમાં ગા. ૧ માં પાર્શ્વયક્ષ મંત્ર અને પાર્શ્વક્ષિણમંત્ર એમ બે મંત્ર અને ગા. ૫ માં મંત્રના વિશિષ્ટ નામોલ્લેખ વિનાના બૃહદવૃત્તિ અનુસાર પાંચ મંત્રો એમ સાત મંત્ર અને એને અંગેની વિધિ તેમ જ વિધિપૂર્વકની એક વિદ્યા દર્શાવાયાં છે.
ઉવસગ્ગહની દ્વિજપા દેવગણિકત વૃત્તિમાં ગા, ૧ માં પાર્શ્વયક્ષ મંત્ર, પાશ્વયક્ષિણમંત્ર, ઘાણસમંત્ર તેમ જ નામોલ્લેખ વિનાના અન્ય ચાર મંત્રે એમ એકંદર સાત મંત્રો અને ગા. ૩ માં વિશિષ્ટ નામ વિનાને ૧ મંત્ર એમ કુલે આઠ મંત્રો તેમજ ગાત્ર ૨ માં એક વિદ્યા દર્શાવાયાં છે. વિશેષમાં આઠે મંત્ર અને એક વિદ્યાની વિધિ પણ દર્શાવાઈ છે.
વિઘાઓ–ઉવસગ્ગહરની દ્વિજપા દેવગણિકૃત લઘુવૃત્તિના (પૃ. ૧૦૫) માં મહાવિજજાને અને (પૃ. ૧૦૮ માં) “અઘેરા” નામની વિદ્યાનો ઉલ્લેખ છે એથી એમ સમજાય છે કે ઉવસગ્ગહરને વિદ્યાઓ સાથે સંબંધ છે. એમ હઈ અહીં તે એટલું જ ઉમેરીશ કે નમિ અને વિનમિ ધરઈન્ડે બલ અને સમૃદ્ધિની અનેક પ્રકારની વિદ્યાઓ આપી હતી.x વિશેષમાં રાવણને હજારો વિદ્યાઓ સિદ્ધ થઈ હતી એ પૈકી ૫૫ નાં નામ ઉમચરિયા (ઉ. ૭ લે. ૧૩૫-૧૪૨ ) માં અપાયાં છે. | નયસુંદરત જે “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ” માંથી કેટલાંક પદ્ય પ્રસ્તુત પુસ્તકમાં (પૃ. ૧૫૯) ઉદધૃત કરાયાં છે તેમાંના ૧૨૦ મા પધમાં “કૃષ્ણ -કટક-નિર્જરાકરણ નો ઉલ્લેખ છે. તે દ્વારા પ્રતિવાસુદેવ જરાસંધે વાસુદેવ કૃષ્ણના સૈન્યને જરા વિદ્યા
૧. જુઓ સ્તુતિચતુર્વિશતિકાનું મારું સ્પષ્ટીકરણ (પૃ. ૨૭૯, ટિ. ) * पासजिणो वि हु दाउं फणिणो कन्नंसि जिणनमोकारं ।
पत्तो गिहं फणी वि हु धरणिंदत्तं मरेऊग ॥ १७॥ (पृ. १३५) ૪ જુઓ પઉમરિયા (ઉ. ૩. લૈ. ૧૪૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org