________________
: ૧૫ર :
ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વાધ્યાય
નેકેડ નાગા વળી કલિયુગા રાવણું, પસીના પાસ નમી દુઃખ દમીએ. પા૭ સ્વામી માણિક નમું નાથ સાડીઆ, નકડા નેર વાડી જગીશ; કાયલી દૌલતી થસમીઆ મુજપુરા, ગાડરીઆ પ્રભુ ગુણ ગિરીશ. પ૦ ૮ હમીરપુરા પાસ પ્રણમું વળી નવલખા, ભીડભંજન પ્રભુ ભીડ ભાંગે; દુઃખભંજન અને ડેકરીઆ નમું, પાસ જીરાઉલા જગત જાગે. પા. ૯ અવંતી ઉજેણીએ સહસફેણ સાહિબા, મહીમદાવાદ કેક કઠેરા; નારીંગા ચમુચલા ગાઉં ચાલેસરા, તવલી ફળવીહર નાગૅદ્ર ર. પા. ૧૦ પાસ કલ્યાણ ગાંગાણઆ પ્રણમીએ, પલ્લવિહાર
નાગૅદ્રનાથા; કુરકુટ ઇશ્વરા પાસ છત્રાઅહી, કમઠદેવે નમ્યા શક સાથા. પા૦ ૧૧ તિમિર ઘેઘે પ્રભુ દૂધીઆ વલભા, સંખલા તકલાલા અ ભૂદ્રા; ધીગડમલા પ્રભુ પાસ ઝેટીંગજી, જાસ મહિમા નહિ જગત ગૂઢા. પા. ૧૨ ચારવાડી જિનરાજ ઉદામણ, પાસ અજાવરા ને વગંગા કાપહેરા વજેબા પ્રભુ છે છલી (શેષલી), સુખસાગર તણા કરે સંગા. પા. ૧૩ વીજુલા કુરગડુ મંડલિકા વલી, મહુરીઆ શ્રી લોધી અનિદા; આકુલા પાસ કંસારીઆ ડંબરા, અનીપલા પાસ પ્રણમું આનંદા. પા. ૧૪ નવસારીનાથ નવપલવા પાસજી, શ્રી મહાદેવ વકાણુવાસી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org