________________
[ ૧૨ ] ૩ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ૧૦૮ નામાને છંદ
પાસ જિનરાજ સુણી આજ શંખેશ્વરા, પરમ પરમેશ્વર વિશ્વ વ્યા ; ભીડ ભાંગી જરા જાદવની જઈ, થિર થઈ શંખપુરી નામ સ્થા . પા. ૧ સાર કર સાર મહારી મહારાજ તું, માન મુજ વિનતિ મન માચી; અવર દે તણી આશ કુણુ કામની? સ્વામીની સેવના એક સાચી. પા. ૨ તુંહી અરિહંત ભગવંત ભવતારણે, વારણ વિષમ ભય દુઃખ વાટે; તુંહી સુખકારણે સારણે કાજ સહુ, તુંહી મનોહારણે સાચા માટે. પા. ૩ અંતરિક અમીઝરા પાસ પંચાસરા, ભોંયરા પાસ ભાભા ભટેવા; વિજયચિંતામણિ સામચિંતામણિ, સ્વામી સીપ્રાતણ કરે સેવા. પા. ૪ ફેલવૃદ્ધિપાસ મનમેહના મગસીઆ, તારલા નમું નાહીં –ટા, સબલેચા પ્રભુ આસગુલ અરજીઆ, ખંભણ થંભણુ પાસ મેટા. પા. ૫ ગેબી ગેડી પ્રભુ નીલકંઠા નમું, હળધરા શામળા પાસ પ્યારા; સુરસા કંકણુ પાસ દાદા વળી, સુરજમંડણ નમું તરણુતારા. પા. ૬ જગવલ્લભ કલિક ચિંતામણિ, લેણુ સેરીસા સ્વામી નમીએ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org