________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય
: ૧૫૩ :
પરાકલા ટાંકલા નવખંડ નમું, ભવતણી જાય જેથી ઉદાસી. પા. ૧૫ મનવંછિત પ્રભુ પાસ જિનને નમું, પાસ નમું જેહ સાચા નગીના દુખ દેહગ તજી સાધુ મારગ ભજી, કર્મના કેશરીથી ન બીના. પા. ૧૬ અશ્વગૃપનંદ કુળચંદ પ્રભુ અલવળા,
બડા પાસ કલ્યાણ થાય, હવે કલ્યાણ જસ નામથી જય હે, જનની વામા તણા જેહ જાયા. પા. ૧૭ એક શત આઠ પ્રભુ પાશ્વ નામે થુણ્યાં, સુખ સંપત્તિ લહ્યો સર્વ વાતે; ઋદ્ધિ યશ સંપદા સુખ શરીરે સદા, નહિ મણ માહરે કઈ વાતે. પા. ૧૮ સાચ જાણું સ્તવ્યા મન માહરે ગમ્યા, પાસ હદયે રમ્યા પરમ પ્રીતે; સમીહિત સિદ્ધિ નવનિધિ પામે સહુ, મુજ થકી જગતમાં કેણ જીતે? પા. ૧૯ કાજ સહુ સારજે શત્રુ સંહારજે, પાસ શંખેશ્વરા મૌજ પાઉં; નિત્ય પ્રભાત ઉઠી નમું નાથજી, તુજ વિના અવર કુણ કામ ધ્યાઉં ? પા. ૨૦ અઢાર એકાશીએ ફાગુન માસીએ; બીજ કજલપખે છંદ કરી; ગૌતમ ગુરુ તણા વિજયખુશાલને, ઉત્તમ સંપદા સુખ વરીઓ. પા. ૨૧
–સજન સન્મિત્ર પૃ. ૨૧-૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org