________________
: ૧૧૬ :
ઉવસગ્ગહર તેાત્ર સ્વાધ્યાય
પામે છે. બીજા નહિ....' ત્યાંથી ત્રીજી પેાળમાં મને દેખીને નૃત્ય કરતા મચૂરા ગાયે મનુષ્ય ભાષાથી મેલવા લાગ્યા કે ‘રાજેન્દ્ર ! તારા દર્શનથી અમારું' જીન્નન આજ સક્ત થયું છે. તે નગર પણ ધન્ય છે કે જ્યાં પ્રિયંકર રાજા છે' ત્યાંથી ચેાથી પેળમાં ગયા તા ત્યાં આગળ કસ્તૂરીયા મૃગેા ઉછળતા હતા. તેમણે મને પ્રણામ કર્યાં. ત્યાંથી પાંચમી પાળમાં ગયે તે ત્યાં સ્ફટિક રત્નમય ક્રીડાવાયિકાએ અને સ્નાનમડપેા આદિ હતા. છઠ્ઠીમાં ઈન્દ્રના સામાનિકના પ્રાસાદો હતા. સાતમીમાં દેવાંગનાએના ટોળાં હતા, ત્યાંથી આગળ ચાલતાં અનેક પ્રકારના આશ્ચર્યાથી શે।ભતી અને કરાડા દેવાથી હિત ધરણેન્દ્રની સભા હતી. ત્યાં મેં દેવતાઈ નૃત્ય જોયુ. ધરણેન્દ્રે પુણ્યનુ ફળ દર્શાવવા માટે નવ દિવસ પેાતાના પુત્રની માફક મને ત્યાં રાખ્યા. ત્યાં દેવા અને દેવીએ મારી સેવા કરતા હતા. અહીં દેવમંદિરમાં દેવની સાથે આવીને દશ દિવસ પૂજા મે' જ કરી હતી. બાકી તેમણે જે દેવતાઇ લેાજન મને કરાવ્યું છે તેનુ' સ્વરૂપ કહી શકાય તેમ નથી. ત્યાંની ઋદ્ધિ જોઇને મારી પુષ્પમાં વિશેષ રુચિ થઈ.
મે' ધરણેન્દ્રને કહ્યું-મને મારા નગરમાં પહાંચાડી દે જેથી હું પુણ્ય કરું. ત્યારે ધરણેન્દ્રે પેાતાના હાથમાં રહેલી દેવતાઈ રત્નમય પ્રભાવસ'પન્ન આકાશમાં રહેનારી અને અનેક માણસે ને લેાજન કરાવી શકે તેવી મુદ્રિકા મને આપી અને કહ્યું કે આના પ્રભાવ સાંભળે. પારે વિશેષ પુણ્ય કાય હ્રાય ત્યારે સવારે નવકાર તથા ઉવસગ્ગહર તેત્રની પહેલી ત્રણ ગાથા ત્રણ વાર ગણીને આ મુદ્રિકાને ઘરના આંગણામાં ઉભા રહી આકાશમાં ઉછાળવી. આ મુદ્રિકા માકાશમાં ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી પાંચસે। માણુસાનુ' ભેાજન સમાપ્ત નહિ થાય. આ સાંભળી હું ખુશ થયે અને તે મુદ્રિકા બહુમાનપૂર્વક મેં સ્વીકારી. તે પછી ધરણેન્દ્રે પેાતાના દેવની સાથે દેવતાઈ ઘેાડાથી મને અહીં મેાકયે પશુ તમારા સામા આવવાથી મને આશ્ચય થયું.
મન્ત્રીએ કહ્યું—શ્રીપાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવની વાણીથી તમારું' પતાલમાં ગમન, અમુક દિવસે થનારું આગમન અને અંધ થયેલા કમાટેનુ ઉદ્ઘાટન અમે જાણ્યું હતું. રાજાએ સભાની આગળ પુન્યના ક્લેનું વર્ગુ ન કરતાં કહ્યુ કે જે દેવાને સુખ છે તેને કહેવા કેઇ શક્તિમાન નથી માટે મેં તે નિય કર્યો છે કે હું' પુણ્ય જ કરીશ.
મન્ત્રીએ કહ્યું-રાજાઓને તેા સદા પુણ્ય જ હાય છે. કારણુ કે પ્રજા જે ધમ કરે છે તેને છઠ્ઠો ભાગ પ્રજાની રક્ષા કરનારા રાજાને મળે છે. ઉપરાંત નીતિયુક્ત ધર્મ, દર્શના, તીર્થો અને સુખસંપદાએ રાજાના આધારે જ પ્રવર્તતા હોય છે.
આ તરફ રાજાએ જિનભવન આદિ સાત ક્ષેત્રમાં ધન વાવવુ' શરૂ કર્યું' અને ધરણેન્દ્રે આપેલ મુદ્રિકાના પ્રભાવથી દરેક પાક્ષિક પર્વના પારણે સાધર્મિકવાત્સલ્યે કરવુ શરૂ કર્યુ. આમ ધણા વર્ષો વીતી ગયાં. એક વખત પાક્ષિક પર્વના પારણાના દિવસે રાજા ગુરુવંદન માટે ગયા. ગુરુએ ઉપદેશ આપ્યા. તે વખતે એક શ્રાવક કેજે ધમ થી વાસિત હતા, શ્રાવકની અગ્યાર પ્રતિમા જેણે કરી હતી, શ્રાવકના એકવીશ ગુણેથી આનંદૅ શ્રાવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org