________________
: ૬૦ :
ઉવસગ્ગહર રસ્તાત્ર સ્વાધ્યાય
જેવી રીતે ઉવસગ્ગહર સ્તોત્રમાં અન્તિમ ગાથામાં ‘ચળ ’ પદના પ્રયાગ કરાયે છે તેવી જ રીતે મળ સ્તોત્ર ની અન્તિમ ગાથામાં પણ ‘ચિ' પદના પ્રયાગ કરાયે છે. ભયહર તેંત્રવૃત્તિ (જે જૈન સ્તંત્ર સ’દાહના ભાગ બીજામાં પૃ. ૧૪ ઊપર મુદ્રિત થયેલ છે.) તેમાં અન્તિમ ત્રણુ ગાથાએાનુ' (ગા. ૨૨-૨૩-૨૪) કઈ જ વિશિષ્ટ વિવેચન નથી. (વિશેષમાં ત્રીજી ગાથા એટલે ચેાવીસમી ગાથા તે ત્યાં ઉ≠કિત પણૢ કરી નથી ) જેતુ' વિવે ચન ‘મિળ તોત્ર-સટીક સત્ર ' નામક હસ્તપ્રતમાં સાંપડે છે.+ તેમાં અંતિમ ગાથાના પ્રથમ બે ચરગુની વ્યાખ્યા કરતાં જણાવ્યુ` છે કે
“ જે પુરુષ (મનથી) સંતુષ્ટ થયે છતા હૃદયથી પાર્શ્વનાથનું સ્મરણ કરે છે એટલે કે જે પુરુષ હૃદયરૂપી કમલ તેની જે કણિકા તેમાં, શ્રી પાર્શ્વયક્ષથી સેવાયેલા ધરણ નામક નાગરાજ અને પદ્માવતી વડે જેમની પર્યુંપાસના થઈ છે તેવા શ્રી પાર્શ્વનાથને વિશેષ પ્રકારે સ્થાપન કરીને, ત્રણેય સધ્યાએ અને દિનરાત તેમને સ્મૃતિના વિષયમાં લાવે છે એટલે અન્ય સર્વ વ્યાપાર ત્યજી, એકાગ્ર ચિત્તવાળા બની તેમનું સ્મરણ કરે છે. ચિળ પદની આટલી અગ'ભીરતા ત્યાં દર્શાવવામાં આવી છે.
ઉવસગ્ગહર' તેાત્રમાં પણ ચિળ પદની અથ ગભીરતા આટલી હદ સુધી સમજવી આવશ્યક છે. અને તેથીજ અન્ય સ્થળે પણ જણાવેલ છે કે
हृत्पुण्डरीकपीठे भजत तं पार्श्वतीर्थकरम् '
'
[૧૦] ૧૧. મંત્રની વ્યાખ્યા.
મન્ત્રની જુદી જુદી વ્યાખ્યાઓ જુદા જુદા ગ્રંથામાં આ રીતે પ્રાપ્ત થાય છેઃમન્ત્ર એટલે દેવાધિષ્ઠિત અક્ષરસમૂહ અથવા જેની સાધના કરવી ન પડે તેવી અક્ષરાની રચનાવાળેા સમૂહ વિશેષ.
જ્ઞાન અને રક્ષણ તેનાથી નિશ્ચયથી થાય છે માટે તેને મત્ર કહે છે.ર
પાઠ કરવા માત્રથી સિદ્ધ અથવા પુરુષ (દેવ) જેના અધિષ્ઠાયક હાય તે મત્ર. ૩
* पासह समरण जो कुणइ संतुठे हियएण
કે આ હસ્તપ્રતની ફેટા કાપી જૈન સાહિત્ય વિકાસ મંડળમાં ગ્રંથાંક A ૩૨ તરીકે છે.
ॐ यः पुमान् संतुष्टः सन् हृदयेन पार्श्वनाथस्मरणं कुरुते । यो हृदयारविन्दकर्णिकायां श्रीपार्श्व यक्षो-. पसेवितवरणेन्द्र पद्मावतीत्रणीतपर्युपास्ति पार्श्वनाथं विनिविश्य त्रिसंध्यमहोरात्रम् यः स्मृतिगोचरीकरीति अनन्यव्यापृतिरेकाग्रचेताः । भयहरस्तोत्रवृत्तिः +
૧ મન્ત્રો તૈવાવિષ્ટિતોઽસાધનો વાઽક્ષરરચનાવિશેષઃ ।—પયાશક ૧૩ વિવરણ, જ્ઞાતાધર્મકથા, પ્ર— વચનસારાહાર, ગાયાર પન્ના, પિંડનિયુક્તિ, દશનશુદ્ઘિ પ્રકરણ, વ્યવહારસૂત્ર, રાયપસેણીય.
२ ज्ञानरक्षणे नियमाद् भवत इति कृत्वा मन्त्र उच्यते ।
3 पाठमात्रविद्धः पुरुषाविष्ठानो वा मन्त्रः ।
Jain Education International
—પાડ॰ છ યોાભદ્રસિર કૃત વિવ. પત્ર ૨૯ A
—ધ. સ. અધિ. ૩
For Private & Personal Use Only
www.jainelibrary.org