________________
ઉવસગ્ગહર સ્તત્ર સ્વાધ્યાય
તમારું' નામ દુષ્ટ પ્રેત પિશાચા આદિના નાશ કરે છે. ૧૦
આત્મ કરનાર છે નામરૂપી મંત્ર જેના એવા માણિકયસ્વામી,૧૧
હે જિનેન્દ્ર ! તમારા નામમત્રનું એકાગ્ર ચિત્તવાળા થઈને જે આ ધ્યાન કરે છે.૧૨ સર્વ વિદ્યા અને મન્ત્ર!ના બીજાક્ષરા જેમના નામાક્ષરમાં છે એવા પ્રભુ ! ૧૩ હે વામાસૂ તુ તમારા નામના જેએ જપ કરે છે તેમનાથી ચિંતા દૂર ભાગી જાય છે ૧૪ હે સ્વામી! પ્રબલ એવા ભૂતા આદિ તથા અતિ પ્રખળ રાગે પણ તમારા નામ સ્મરણથી વિલય પામે છે ૧૫
: 42:
[૧૦] ૧૦, ‘ ચિહ્ન’ પદના પ્રયાગની સૂચકતા
ઉવસગ્ગહર'ની પાંચમી ગાથાના બીજા ચરણમાં યિા પદના પ્રચેગ સૂચક છે. ‘ભક્તિથી વાસિત અનેલા મે તમને સ્તન્યા’ એમ ન કહેતાં ‘ભક્તિના સમૂહથી નિભર એવા હૃદયથી મે* તમને સ્તન્યા' એવા શબ્દપ્રયાગ દ્વારા સ્તત્રકાર સૂચવે છે કે વ સગ્ગહરં સ્તુત્રના સ્મરણ કે જાપ વેળા હૃદયરૂપી કમલની મધ્ય કણિકામાં તે ભગવતની સ્થાપના કરી પછી સ્તુત્રનું સ્મરણ કે જાપ કરવાના છે.
- મંત્રાક્ષરગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તંત્ર' માં કહ્યું છે કે—— હૃદયરૂપી કમલની પીઠમાં શ્રી પાર્શ્વ તીથંકરનું સ્મરણ કરે.+ આ વસ્તુ સૂચવવા માટે અહીં ચિહ્ન પદને પ્રયાગ કરાચે છે.
જૈ. રતા, સ, ભા, ૨, પૃ. ૪૮-૪૯
१० दुष्टान् प्रेतपिशाचादीन् प्रणाशयति तेऽभिधा ॥३॥ ११ स्वामी माणिक्यपूर्वस्त्रिभुवनतिलकश्चितितश्री सुरादि त्रैलोक्योद्योतकर्ता प्रथिततरयशाश्चित्रकृन्नाममंत्रः ।
D. C. Hymnology P. 57 જૈ. તેા. સ, ભા. ૧, પૃ. ૧૯૭
१२ जिन ! त्वन्नाममन्त्रं ये ध्यायन्त्येकाग्रचेतसः । १३ सर्वविद्यामन्त्रबीजाक्षरनामाक्षरप्रभो । (શ્રી પા. સ્ત.) જૈ. તેા. સ., ભા. ૨, પૃ. ૧૯૬ ૧૪ વામ વામાગ ચે નવન્તિ નચન્તિ પૂર્વ યુત્તિનિ તેન્ચઃ । જૈ. રતેા. સં., ભા. ર, પૃ. ૧૭૭ १५ प्रभूता भूताद्याः प्रबलतररोगा अपि तथा तव स्वामिन् नामस्मरणवशतो यान्ति विलयम् ।
જૈ. રતા. સ, ભા. ૨, પૃ. ૧૫૪ જે. રતા, સ, લા. ૨, પૃ. ૧૭૪
+ हृत्पुण्डरीकपीठे स्मरत श्रीपार्श्वतीर्थकरम् ।
* હૃદય બુદ્ધિ ઉપર અતિક્રમણ કરીને જેને આપણે ‘અંતઃસ્ફૂર્તિ' કહીએ છીએ તે મેળવી લે છે. બુદ્ધિ એ કાર્ય કયારે ય કરી શકતી નથી. અંતઃસ્ફૂર્તિનું કારણુ કેવળ જ્ઞાનદ્ભાસિત હૃદય જ છે. બુદ્ધિશાળી હોવા છતાં હૃદય વગરનો માણસ ઢાઈ દિવસ આંતરસૂઝવાળા બની શકતા નથી. પ્રેમમય ભક્તિવાળા પુરુષની તમામ ક્રિયાએ હૃદયને જ અનુસરે છે. જેને બુદ્ધિ કદી પ્રાપ્ત કરી શકતી નથી.
અંતઃસ્ફૂર્તિનું આવું ઉચ્ચતર સાધન જે કાઈ પ્રાપ્ત કરી શકતું હોય તો તે હ્રદય જ છે. જેવી રીતે બુદ્ધિ એ જ્ઞાનનું સાધન છે, એવી જ રીતે હૃદય અંતઃસ્ફૂર્તિવાળી એધિનું સાધન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org