________________
: ૫૮ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય [૧૦] ૮. ઉવસગ્ગહરં સ્તુત્રની મંત્રમયતા
ઉવસગહરં તેત્રમાં કેવળ શ્રી પાર્શ્વનાથસ્વામીની સ્તવના જ છે. નથી તેમાં છે હી જેવા કેઈ બીજેને કે સ્વાહા, સ્વધા જેવા પલ્લવોનો ઉપયોગ છતાં ય તે મંત્ર કેવી રીતે? એ સવાલ ઉઠવે સ્વાભાવિક છે. તેનું સમાધાન એ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવંતનું નામ એ જ પરમ મંત્ર છે. તેમનું નામ જ સર્વ મંત્રાક્ષરોમાં શ્રેષ્ઠ મંત્ર છે. એટલે તે નામ દ્વારા તે પરમતારકની જેમાં સ્તવના હોય તે સ્તોત્ર મંત્ર ગણાય તે સંપૂર્ણ વાસ્તવિક છે. [૧૦] . નામમંત્ર
ભગવંત શ્રી પાર્શ્વનાથવામીનું નામ એ જ મંત્ર છે એ વાતનું સમર્થન કરતા અનેક વાકયો તેત્રકારોએ તે તે સ્તોત્રોમાં ગૂંથ્યા છે જે પૈકી કેટલાક અહીં મૂકવામાં આવે છે.
તમારૂં નામકીર્તન તે રૂપી જલ સમગ્ર દોષને શમાવે છે. ૧
તમારા નામ રૂપી નાગદમની જે પુરુષના હૃદયમાં હોય છે તેને વિષધરે ઉપદ્રવ કરી શકતા નથી.
હે પુરુત્તમ! અજિતજિન! તમારું નામકીર્તન શુભને પ્રવર્તાવનારું છે. જેમનું નામ સુગૃહીત-સારી રીતે ગ્રહણ કરવા યોગ્ય છે તે જિનેન્દ્રો જયવંતા વર્તો. શ્રી શાંતિનાથનું નામ ગ્રહણ જયવંત છે.' આપનું નામ પણ જગતને સંસારથી બચાવે છે. શ્રી પાર્શ્વનાથના નામરૂપી શ્રેષ્ઠ સિદ્ધ મંત્રના જાપથી...૭ તમારા નામરૂપી મંત્રના વર્ષોની પંક્તિને.. તમારા નામના અક્ષરોરૂપી ફુટ સિદ્ધ મંત્રથી ગૌરવવાળા મનુષ્યને. ક નિવમાક્ષરમ પાવૅતીર્થેશ્વરનામચન્ –જે. સ્તો. સં. ભા. ૨, પૃ. ૧૭૫ १ त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ।
ભ. સ્ત, લૅ. ૩૬ २ त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः
, , ૩૭ ॐ अजियजिण! सुह-पवत्तण तव पुरिसुत्तम! नामकित्तणं ।
અ. શા. સ્ત, ગા. ૪ ४ सुगृहीतनामानो जयन्तु ते जिनेन्द्राः ।
મૃ. શા. ५ नामग्रहणं जयति शान्तेः ।
બ. શા. ६ नामापि पाति भवतो भवतो जगन्ति ।
ક. મં. તે., શ્લો. ૭ ७ पासस्स नामवरसिद्धमंतजावेण ।
જૈ. સ્તો. સં, ભા. ૨, પૃ. ૪૦ ८ त्वद्गोत्रमन्त्रवर्णततिम् ।
જે. સ્તો. સં, ભા. ૨, પૃ. ૧૫૨ ८ तुह नामक्खरफुड सिद्धमंतगुरुआ नरा नोए ।
નમિ, તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org